________________
શ્રી. ધન્યકુમાર
થરિત્ર ભાગ ૨
જશે ?’, આ પ્રમાણે તે વિચારતો હતો તેવામાં શાસન દેવીએ તેને કહ્યું કે-“અરે મૂઠ! મેળવેલ ફળને હાર નહિ. ધર્મના ફળમાં શંકા ન કર કહ્યું છે કે –
आर भे नत्थि दया, महिलासंगेळ नासए बंभं । संकाए सम्मत्तं पवज्जा अत्थगहणेण ॥१॥
નવમો
પહેલવ
આરંભમાં દયા નથી મહિલાના સંગથી બ્રહ્મચર્ય નાશ પામે છે, શંકા કરવાથી સમ્યક્ત્વ નાશ પામે છે અને ધન રાખવાથી પ્રવજ્યાને નાશ થાય છે. વળી કહ્યું છે કે –
GSM8982388888888888888888888888888
धर्मो मंगल मुत्तमं नरसुरश्री भुक्ति मुक्ति प्रदा। धर्म पाति पितेव वत्सलतया मातेवं पुष्णाति च ॥ धर्मः सदगुण संग्रहे गुरूखि स्वामीव राज्य प्रदो। धर्मः स्निह्यति बंधुवद् दिशति वा कल्पद्रुवद् वांछितम् ॥
ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે, તે મનુષ્યની અને દેવતાની લહમી તથા ભેગવિલાસ અને મોક્ષસુખ આપે છે, પોતાની જેમ પાલન કરે છે. વત્સલ પણાથી માતાની જેમ પિષે છે, ગુરૂની માફક સદૂગુણને
ક ૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org