________________
શ્રા
ન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવા
Jain Education Inter
“ હું ખાકડા ! તે જ ખાડો ખોદાવ્યા, તે જ વૃક્ષો આરાપણ કર્યાં અને તે જ ખાકડાનેા વધ પ્રવર્તાવ્યેા. હવે તું મુંબારવ શા માટે કરે છે. ?''
આ પ્રમાણેનું મુનિનુ... વાકય સાંભળીને સાહસ ધારણ કરી તે મોકડો ચાલ્યા, તે ઢેખીને સર્વે લોકો ચમત્કાર પામ્યા, પછી વિસ્મિત ચિત્તવાળા દેવીદ્યતે સાધુને પૂછ્યુ કે મને ખોકડાને ચલાવવાને મત્ર શીખવા,” સાધુએ કહ્યું -“શા માટે” ? બ્રાહ્મણે કહ્યું કે આવા કાર્યંમાં કોઈ વખત કામ આવે” સાધુએ કહ્યું કે (૩) ભદ્રે ! અજ્ઞાન વશ થઈને તુ શું ખોલે છે? ” વિષે કહ્યુ કે–“અજ્ઞાનવશ કેમ ?” સાધુએ કહ્યુ કે–આ બોકડો તારો પિતા છે, જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાનું મરણુ જાણીને તે ચાલતા ન હતા. પૂર્વે આ જીવે જ મિથ્યાત્વની શ્રદ્ધાથી અનેક બોકડા હણ્યા છે. તે કમના ઉદયથી તે પણ બોકડા થયા છે. જો મારા વચનમાં શકા રહેતી હોય તે આ બોકડાને છુટા મૂક, એટલે તારા પિતાએ જે વાત તને કહેલ નથી, તેથી જે ધન તે મેળવ્યું નથી, તે આ બોકડોદેખાડશે. પછી આ વાત સાચી માનજે.” આ પ્રમાણે સાંભળીને દેવીઢો તે પ્રમાણે કર્યુ. એટલે તરત જ તે બોકડો ધનના પાસે જઈને પોતાની ખરીવતી ખણવા અને ધન બતાવવા લાગ્યા. તે દેખીને તે બ્રાહ્મણુને વચનમાં વિશ્વાસ આવ્યા, પછી મિથ્યાત્વને તજીને તે પરમશ્રાવક થયા અને ધર્મને આરાધ્યા.
સ્થાન
For Personal & Private Use Only
સાધુનાં
ઇતિદેવશર્મા વિપ્ર કથા
તેથી હું શ્રીપતિ! તું પણુ દેવશર્મા વિપ્રની માફક મિથ્યાત્વ સેવવાથી મહાઉંડા ભવકૂપમાં પડીને
必吃吃関盤送契盤快忍忍忍突A
૩ ૧૯૬
www.jainelibrary.org