________________
ધન્યકુમારે |
ચરિત્ર ભાગ-૨
અમૃત સમાન દેશના આપે છે કે જેના શ્રવણમાત્રથી જ જે સુખ અનુભવાય છે તેવું સુખ ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં મળે તેમ નથી. આ પ્રમાણેના ઉઘાનપાલકનાં વચને સાંભળીને સૂર્યોદય થવાથી ચક્રવાકની જેમ હર્ષિત થઈને જન્મપર્યંત ચાલે તેટલું તેને પ્રીતિદાન આપીને સ્વચિંતિત મનોરથ તરતમાજ સફળ થશે, તેમ ધારી આત્માને ધન્ય માનતે રેમાંચિત યુક્ત સર્વ ઋધિ સહિત તે જિનેશ્વરને વાંદવા ચાલે. જિનેશ્વરના દર્શન થતાંજ દશ અભિગમ સાચવીને તેણે જિનેશ્વરને વાંધા પછી.
अद्याडभवत् सफलता नयनद्वयस्य देव ! त्वदियचरणांबुजवीक्षणेन अद्य त्रिलोक तिलक प्रतिभासते मे संसारवारिधिरयं चुलुक प्रमाणः॥
પલવ આઠમ
Q388888888888888888888888888
8888888888888888888888888888888
હે દેવ! તમારા ચરણકમળ દેખીને આજે મારી બંને આંખો સફળ થઈ અને મને હે વિકતિલક ! આ સંસાર સમુદ્ર એક ખાચિયા જેટલું જ છે, તેમ હવે લાગે છે.”
આ પ્રમાણે સ્તુતિ કરીને યથાચિત સ્થાને તે બેડેક અને અંજલી જેડીને દેશના સાંભળવા લાગ્યો. પ્રભુ પણ મિથ્યાત્વ રૂપી ઉગ્ર સર્ષના વિષને ઉતારવામાં નાગદમની ઔષધી જેવી, કામરૂપી દાવાનળને શાંત કરવામાં મેઘવૃષ્ટિ જેવી, અનાદિકાળનો ભવભય નિવારનારી. અને સહજાનંદ પ્રકાશનારી ધર્મદેશના આપવા લાગ્યા રાજાએ પણ અતિ તૃષિતને અમૃત પીવા મળે ત્યારે જેમ કંઠ સુધી પીએ તેમ કર્ણપુટ ભરીને દેશનામૃત પીધું, તેથી તેની અનાદિકાળની કષાયની કિલષ્ટતા નાશ પામ અને અતિ અદ્દભુત એવે
ક ૧૩૭.
For Personal & Private Use Only
Jan Education
www.jane brary.org