________________
શ્રી ધન્યકુમાર ચિરત્ર ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education Intera
WWW
રક્ષણ કરજો મારા જેવું કોઈ કામ હોય તે સુખેથી કહેજો, જરાપણ અંતરગણશે નહિ, મારૂં ઘરતે તમારું ઘર છે તેમજ ગણજો, તમારી સાથે મારે સેન્ય સેવકના સબધ નથી, આખુ રાજ્ય તમારૂ જ છે તેમ ગણજો, કેાઈ જાતની શંકા કરશે નહિ, શાલીભદ્ર તો મારા દેશ. નગર અને રાજ્યનું મંડન (આભૂષણ) છે તેથી તે મને પ્રાણથી પણ વધારે વાલો છે. આ પ્રમાણે કહી બહુમાન કરીને રાજા પોતાને મહેલે ગયા. હવે શાલીભદ્રતા માતુ નીચું રાખી ઉદાસ મનથી વિચારતા હતા કે મેં પૂર્વ જન્મમાં પુરૂ સુકૃત કયુ" નથી, શ્રીમત્ જીનેશ્વરની આજ્ઞા પૂર્ણ ભાવથી આરાધીનથી, તેથીજ આ ભવમા વિષમિશ્રિત મિષ્ટા ન્નની જેમ પરાધીન પણા સહિત સુખ મળેલુ છે, પરતત્રતા સહિત જે સુખતે દુઃખસમાન જ જાણવુ મે'તા પુર્વ` મુક્તિના સ્થાનરૂપ શ્રીમત્ જીનેશ્ર્વર વગર ખીજા કોઈને સ્વામી તરીકે જાણ્યા નહાતા તે આજે જાણ્યા. આવું પરાધીન વૃત્તિથી જીવવું તે નિરથ ક છે, તેથી હવે હું મારા આત્માને સ્વાધીન કરીને સ્વાધીન સુખની સિદ્ધિ માટે શ્રીજીનેશ્વરની આજ્ઞાનેજ આગળ કરીને, ગુરુના ચરણની ઉપાસના પુર્ણાંક શ્રીરત્નત્રયની પ્રાપ્તિ કરાવનાર ચારિત્ર ધનીજ આરાધના કરીશ. તે ચારિત્રની આરાધનાથી સ્વાધીન અને સ્વરૂપરમણ સુખ મેળવી શકાય છે. હવે તે મારે તેજ કરવું, તેને વિશવું નહિ, મુખે અમૃત અને ભીતર (અંદર)માં ભરેલ વિષવાળાં ઘડાની જેવા રતિરૂપ રાક્ષસનેા હવે વિશ્વાસજ કરવા નહિ, આ બધુ ઈંદ્રજાળ તુલ્ય છે, તેમાં કેના વિશ્વાસ કરવા? શાલીભદ્ર આ પ્રમાણે ભાવના ભાવે છે તેવામાં તેણે દેવદુંદુભિના નાદ સાંભળ્યા. તે સાંભળીને સેવકાને તેણે પૂછ્યું કે અરે સેવા ! દેવદુંદુભિ કયાં વાગે છે? તેઓએ કહ્યુ કે-સ્વામિન્ ભવ્યજીવાના પ્રમળ ભાગ્યના ઉદયથી વૈભારગિર ઉપર માહિમિરને
For Personal & Private Use Only
无风社区发
* ૧૮૨
www.airnellbrary.org