________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ નવમો
38982239088888888888888888888888
થએલા રાજા વિચારવા લાગ્યા કે, અહે! પુન્યની ગતિ અનિર્વચનીય છે. અહો ! સ્વામી સેવકના પુન્યનું અંતર જુઓ પિતતાના વિચિત્ર અધ્યવસાયની પ્રબળતાથી કરેલી ધમકરાણીના વિચિત્ર ફળ મળે છે. એવી જૈન આગમની વાણી મિથ્યા થતી નથી. ત્યાર પછી પિતાની વિંટી લઈને શુદ્ધ વસ્ત્રો પહેરી પૂર્વે તૈયાર કરી રાખેલ ઉત્તમ આસનવાળા રમણીય ભોજન મંડપમાં ઉત્તમ આસન ઉપર તેઓ બેઠા પછી ગોભ દ્રદેવે આપેલ તથા વિવિધ વસ્તુઓ વાળી હુંશીયાર રઈઆઓએ બનાવેલી અઢાર ભેવાળી નવી જાતની અને દિવ્યરસવતી પરિવાર સહિત રાજાને ભદ્રા શેઠાણીએ પીરસી, પછી રાજદિક સર્વે તે ઉત્તમ નવીન પ્રકારની સુસંસ્કારિત, વિવિધ રચનાવાળી નવીન રસેઈ આસ્વાદતા(માતા) હૃદયમાં બહવિસ્મિત થયા, અને આશું ? આશુ ! એમ વારંવાર રઇ આને પુછવા લાગ્યા ખાતા ખાતા વસ્તુઓના સ્વાદની પ્રશંસા કરતા તેઓએ ઈચ્છાનુસાર પેટ ભર્યું. જમીને ઉઠયા એટલે પાછા તેઓ બધા જ્યાં પહેલાં બેઠા હતા ત્યાં આવીને બેઠા પછી રત્ન જડીત સેનાની રકાબીમાં પાંચ સુગંધવાળા તંબુળ (પાન)ના બી તેમની પાસે મુકવામાં આવ્યા તે તેઓએ લીધા, પછી દિવ્ય અત્તરાદિકથી તેમને છાંટણા કરીને વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભરણે આપીને બધાને સત્કાર કરવામાં આવ્યો વળી રાજાને જુદા જુદા દેશમાં બનેલા ઉત્તમ વસ્ત્રો, રત્નોથી ખીચોખીચ ભરેલા વિવિધ આભરણે, અને અનેક દિવ્ય રત્નોથી ભરેલા થાળની ભેટ કરી. વળી અનેક ઘટાઓ, રથ તથા એલચી, લવીંગ જાયફળ વિગેરે સ્વાદિમ પદાર્થો, દ્રાક્ષ, અખરોટ, બદામ, પિસ્તા વિગેરે ખાદિમ પદાર્થો તથા બીજી પહેલા નહિ. જેએલી અનેક વસ્તુઓનું ભરણુ કરીને રાજાને તૃપ્ત કર્યા (
સંધ્યા ) રાજાએ પણ પ્રસન્નચિત્તથી ભદ્રાને કહ્યું કે ભદ્દે તમારા લીલાપતિ પુત્રનું બહુ યત્નથી
B88SSSSSSSSSSSSSSSB3%DB%8BSESSASSISTRI
ક ૧૮૧
Jain Education Intera
For Personal & Private Use Only
www.jainelibrary.org