________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા
પહેલવ
Jain Education International
ધ દત્તની કથા
આજ ભરતક્ષેત્રમાં કાશ્મીર નામને દેશ છે. તેમાં ચ'દ્રપુર નામે નગર હતું. તે નગરમાં ન્યાયમાં એકનિષ્ઠ યશે।ધવલ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને યશોમતી નામની રાણી હતી. તેની કુક્ષીથી ઉત્પન્ન થયેલ ઘણા ગુણવાળો ચંદ્રધવલ નામે પુત્ર હતો. તે સ` શાસ્ત્રમાં પ્રવીણ, સ` શાસ્ત્રના રહસ્યને જાણનાર અને સર્વે ધનુર્વેદાદિ કળામાં નિપુણ હતા, અને ખાસ કરીને શુકનશાસ્ત્રમાં બહુ વિચક્ષણુ હતા. એક દિવસે રાત્રે પોતાના આવાસના ઉપરના માળે તે સુખનિદ્રાથી સુતા હતા. તે વખતે પાછલી રાત્રીએ એક શિયાળણીના શબ્દ તેણે સાંભળ્યા. શૃગાલીના શબ્દો સમજવામાં તે કુશળ હોવાથી હૃદયમાં વિચાર કરતાં તેને એવુ રહસ્ય પ્રાપ્ત થયું કે આ શૃગાલી કહે છે કે તમને મહાન લાભ થવાના છે.’' આ પ્રમાણે હૃદયમાં વિચાર કરીને તે ઉભો થયો અને ખડગ હાથમાં લઈને તેના શબ્દ અનુસારે તે સ્મશાનમાં ગયા તે સ્થળે અગ્નિકુંડની વચ્ચે બળતા શખથી ઉત્પન્ન થયેલેા સુવણ પુરૂષ તેણે જોયે તેને દેખીને અવસર જાણનાર તે કુમારે પાસે રહેલા સાવરમાંથી પાણીલાવીને તે સુવર્ણપુરૂષ ઉપર પાણી સી'ચી અગ્નિકુડમાંથી તેને બહાર કાઢયા અને અન્ય સ્થળેભૂમિમાં તેને ભંડારીને તે સ્થળે નિશાની કરી, ઘેર આવીને સુખેથી સુઈ ગયા, પ્રભાત થયા એટલે વાજીંત્રોના નાદ તથા ખ'દીના આશીવચનથી તે જાગી ગયા. પછી દેવગુરૂના સ્મરણ પૂર્વીક ઉડીને પ્રભાતનાં કૃત્યો કરી રાજસભાને યોગ્ય વસ્ત્ર તથા અલકા યાગ્ય રીતે પહેરીને સિપાઈ એની સાથે પિતાને નમવા માટે તે રાજસભામાં ગયા. રાજસભાને ચેાગ્ય અભિગમ
For Personal & Private Use Only
猕限额限和刚刚刚限权限限限和网和网限
૩ ૧૮૭
www.jainellbrary.org