________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
સાચવીને રાજાને તેણે નમસ્કાર કર્યા. પછી સર્વ સભ્યોએ પણ યથા યોગ્ય રીતે વિનય પૂર્વક તેને નમસ્કાર કર્યા. રાજા અતિ સ્નેયુક્ત વાક વડે સન્માન આપીને તેને પિતાની પાસેના આસન ઉપર બેસાડી કુશળક્ષેમ પુછવા લાગ્યા આ વખતે પ્રતિહારી સભામાં આવી બે હાથ જોડીને ઉભો રહ્યો, ત્યારે રાજાએ ભ્રકુટીની સંજ્ઞા વડે પુછયું કે-“ તું કેમ આવે છે?” પ્રતિહારીએ વિનયપુર્વક વિજ્ઞપ્તિ કરી કે
સ્વામિન્ ! કઈ ભવ્ય પુરૂષ માથે રાખને ટેપ મુકીને બહુ ગાઢ સ્વર વડે “હું લુંટાયે, હું લુટાયો. એમ પિકાર કરતું આવ્યું છે તે બહુ વિહવળ દેખાય છે. તેથી અહીં આવતા મુળદ્વાર પાસે મેં તેને અટકાવ્યો છે, તેથી તે સ્વામિન ! તેને માટે શું આજ્ઞા આપ છો ?આ પ્રમાણેનાં પ્રતિહારીના વચનો સાંભળીને રાજાએ વિચાર્યું કે- “વ્યવહાર શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
નવમો
3890898988888888888888888888888888
感*必论院忍忍忍忍忍密閃论弘税弦恐迟迟图忍忍忍
दुर्बलानामनाथानां बालवृद्धतपस्विनाम् ।। पिशुनै परिभूताना सर्वेषां पार्थिवो गति :॥
* દુર્બળ, અનાથ, બાળ, વૃદ્ધ, તપસ્વી અને હરામખોરથી ઠગાયેલા સર્વેની ગતિ-સર્વેના રક્ષણનું સ્થળ રાજા છે.”
આ કારણથી જે કોઈ અતિ દુઃખ કે સંકટમાં પડેલ હોય તે મારી પાસે જ આવે, બીજે કયાં જાય ? ” આમ વિચારીને કુટિની સંજ્ઞા વડે પ્રતિહારીને તેને અંદર આવવા દેવાની રજા આપી.
ક ૧૮૮
Jan Eduan Inter
For Personal & Private Use Only
www.ainelibrary.org