________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
નવમા પલ્લવ
INTRY*
Jain Education Interal
પ્રતિહારીને આજ્ઞા મળવાથી મુળદ્વાર પાસે ઉભેલા માણસને તેણે કહ્યુ કે“તમે અંદર જાએ.’ તે પણ રજા મળવાથી રાજસભામાં આવીને નમસ્કાર પુર્વક પ્રથમની જેમ જ પાકાર કરવા લાગ્યો, ત્યારે રાજાએ કહ્યુ` કે-“ અરે દુઃખીત માણસ ! તું સ્વસ્થ થઈને તારું દુઃખ નિવેદન કર શું તારૂ કાંઈ ગયું છે ! અથવા કેઇ દુષ્ટ તારો પરાભવ કર્યાં છે? અથવા ખાતર પાડીને લુંટારાએએ તારૂ સČસ્વ લુંટી લીધુ છે? અથવા રસ્તે આવતા તારૂ' દ્રવ્ય ચારોએ ચારી લીધુ છે ? અથવા તારા ઘરમાં રહેલા કોઈ ઘરના જ માણસે અતિપ્રિય એવું તારૂ આજીવિકા દ્રવ્ય વિશ્વાસઘાત કરી હરણ કરી લીધું છે ? આ દુ:ખમાંથી તને શું દુઃખ આવી પડયુ છે ? કે જેથી તું પાકાર કરે છે? તે કહે ” આ પ્રમાણેના રાજાના વચન સાંભળીને તે ખેલ્યા કે દેવ! આજે રાત્રે મારા સુવર્ણ પુરૂષ ચારાણા છે, હવે હું શુ કરૂ! કેણે તે હરી લીધા તે હું જાણતા નથી. હું કોની પાસે જાઉં ? તેથી પુણ્યના નિધાન એવા મહારાજાની પાસે કહેવાને આવ્યો છું કહ્યુ` છે કે-આ પૃથ્વતળમાં કૃપાળુ રાજા પાંચમા લેાકપાળ છે, દેવથી પરાભવ પામેલા એવા મને તમારૂ જ શરણુ છે. રાજાએ તેનુ કૃશાંગ અને મલિન વસ્ત્રો જોઈ ને કહ્યું કે—અરે પોકાર કરનારા ! ખરેખરૂ ખેલ તારા આવા આકાર અને દારિદ્રમૂર્તિરૂપ તને જોતા સુવણ પુરૂષને લાયક તું દેખાતો નથી. જેને સુવર્ણ પુરૂષ પ્રાપ્ત થયે હોય તેની આવી અવસ્થા ન હોય કારણ કે મહાભાગ્યવંતને જ તેની પ્રાપ્તિ થાય છે. જેને સુવર્ણ પુરૂષ મળ્યા હોય તેના લક્ષણો તે બધા પ્રકટ પણે જ દેખાય છે. કહ્યુ છે કે
For Personal & Private Use Only
RF和阻限原防火烧限
૬ ૧૮૯
www.airnellbriary.org/