________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમા
Jain Education International
વિવિધ મહિમાવાળા રત્ના શતાધિક તથા મંત્ર, તંત્ર, યંત્રાદિક જેના ભંડારમાં રહેલા હતા. જેને દક્ષિણઅને ઉત્તર શ્રેણિની સ્વામીની ગૌરી, ગાંધારી, રાહીણી, પ્રજ્ઞપ્તી, વિગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી, જેના વિમાન ચલાવનારા દેવા સદા સેવકની માફક તેના હુકમ માત્રથી જ કાય કરનારા હતા જેની પાસે જળમાં ગતિ કરવામાં કુશળ અનેક ઘેાડા હતા, તથા વહાણાદિક યાનપાત્રથી પણ અધિક સમુદ્ર જળ તરવામાં સમથ` ચરત્ન હતું, જે 'મેશા ચૌદરત્ન નવનિધાન વિગેરેના ' મળીને પચીસ હજાર દેવતાએથી સેવાતા હતા. આવી ઋદ્ધિવાળો તથા ખળથી ગતિ થયેલા સુભ્રમ ચક્રવતી' પાપના ઉદય થયા ત્યારે સમુદ્રમાં પડીને ડુબી ગયા. તેનું જ જ્યારે પુન્યનુ ખળ હતું તે વખતે અ`ત રીતે, નહિ ખેાલાવેલ ચક્ર પણ ઉત્પન્ન થઈને તેના હાથમાં આવ્યુ હતું અને તેના વડે જેણે આખું ભરત જીત્યુ' હતું, તેને જ જ્યારે પાપોદય થયા, ત્યારે તે ચક્ર વિદ્યમાન હતું તેા પણ તેનું કાર્ય સાધવામાં તત્પર થયું નહિ.
કૃષ્ણવાસુદેવના પ્રશ્નથી શ્રી નેમિનાથે કહ્યુ' હતું કે-“ જરાકુમારના હસ્તથી તમારૂ' મરણ છે.” તે સાંભળીને અતિ દુભાયેલેા જરાકુમાર એવું અકાય પોતાથી ન થાય તે ઠીક એવા વિચારથી રાજ્ય સુખ ત્યજીને વનમાં ચાલ્યા ગયેા હતો, પરંતુ જ્યારે કૃષ્ણના પાપના ઉદય થયા ત્યારે જરાકુમારના માણુથી કૃષ્ણ મરાયા, તેથી કુટુંબ ઉપર જે વાત્સલ્યભાવ છે, તે નકામા જ છે. તેને માટેના પ્રયાસ પણ નિષ્ફળ છે. અનાદિકાળથી માહરાજાના મોટાભાઈ કમ પરિણામ રાજા નટના હાથમાં રહેલ માંકડાની માફક
For Personal & Private Use Only
烧限的
૩૧૮૫
www.airnellbrary.org