________________
•અનાદિ કાળના શત્રુભૂત પાંચ પ્રમાદને વશ પડેલા જીવ તત્વાતત્વને કઈ રીતે જાણતા નથી. જુદી જુદી ગતિમાંથી આવીને એક ઘરમાં ઊપજેલાએને અજ્ઞાનવશ પ્રાણી પોતાના માને છે, તે મારા છે, તે હિતકારી છે, એવી રીતે આ જીવ તેને માને છે, પેાતાના પેષણ માટે અઢારે પાપ સ્થાનકો ધન્યકુમાર સેવે છે. તેના દુઃખથી દુ:ખી અને તેના સુખથી સુખી દેખાય છે. આ મારા પુત્ર આંધવાર્દિક ભવિષ્યમાં
ચરિત્ર
મને સુખ આપનારા થશે તેમ માનતા છવ તેએનુ પોષણ કરવામાં કાળ ગુમાવે છે, કર્મોની લાંખી સ્થિતિ ખાંધે છે, પરંતુ સુખ દુઃખની પ્રાપ્તિ તા પેાતાના કરેલા પૂણ્યપાપના ઉદયના બળથી જ થાય છે જે પુણ્યના ઉદય હાય તેા સર્વે અજાણ્યા નહિં એળખીતા જેની ઈચ્છા તકે સંભાવના પણ ન કરી એ તેવા આવીને સેવા કરે છે, અને પાપનો ઉદય હોય તે! ઘણા વખતના પરિચિત, ઘણા દિવસના પેપેલા અને પ્રણવ્યયથી જેને પાળેલા હોય તેવા પણ સુખ આપનારા થતા નથી, પરંતુ દુઃખ આપનારા દિલગીરી કરાવનારા થાય છે, જેવી રીતે સુભ્રમ ચક્રવતી પાપનેા ઉદય થયા ત્યારે છ ખંડના ભાક્તા ચૌદ રત્નના સ્વામી, નવનિધાનના અધિપતિ, બે હજાર યક્ષ્ા જેમની સેવા કરવામાં તત્પર હતા તેવા છતાં પણ સમુદ્રમાં ડુબી ગયે, વળી જે સુભૂમ ચક્રવતીના એકેક હાથમાં ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું ખળ હતું. જે ચક્રવતી જેવી રીતે સ્થળ ઉપર તેવી જ રીતે જળ ઉપર પગે વિહાર કરી શકે તેવા હતા, જે હાથમાં આવેલ જળના પણ બે ભાગ કરી શકતા હતા. હાથે કરીને પક્ષીની માફક જે આકાશમાં ઉડી શકતા હતા, વળી ભૂમિમાં પેસીને ઇચ્છિત સ્થળે જે નિકળી શકત હતા. વળી અનેક પ્રકારના મત્સ્યની માફક જળમાં ગતિ કરી શકતા હતા, વળી અનેક પ્રકારના
શ્રી
ભાગ-૨
逆■哒XX混混混
પહેલવ નવમા
ㄡ
Jain Education International
For Personal & Private Use Only
૬ ૧૮૪ www.jalnellbrary.org