________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
નવમા
Jain Education International
લાગ્યા. હવે ભદ્રાએ અંજલી જોડીને બહુમાનપૂર્ણાંક પિરવાર સાથે રાજાને ભોજન માટે આમંત્રણ કયું. રાજાએ પણ અતિઆદર અને ભક્તિ દેખીને આમત્રણ સ્વીકાયુ” પછી સે, હજાર અને લાખ સંસ્કારોએ અનાવેલા તથા સો, હજાર અને લાખધનના વ્યયથી નિર્માણ થએલા શતપાક, સહસ્રપાક અને લક્ષપાક તેલે વડે મજજનશાળામાં લઈ જઈને નિપુણ અભ્યંગ (ચ'પીકરનારા) કરવાવાળા રાદિ સને અભ્યંગ કર્યું. ત્યાર પછી સુવાસિત ગરમ તીજળવડે રાજસ્તાનની વિધિી રાજાએ સ્નાન કર્યું. નાતાનાતા હાથમાંથી રીસાયેલી સ્ત્રીની માફક મણિ મુદ્રિકા (વિ’ટી) નિર્માલ્ય કુવામાં પડી ગઇ. સ્નાન કરીને શુદ્ધલાલ વસ્ત્રથી અંગ લુછી ખાવના ચંદનના રસવડે તેના ગાત્રો ઉપર સેવકોએ વિલેપન કર્યું. પછી શુંગાર કરવાને અવસરે આભૂષણ પહેરતા રાજાએ આંગળી ઉપર વીંટી દેખી નહિ, ત્યારે તેને શોધવા માટે આમ તેમ જોવાં લાગ્ય, વારવાર હાથની આંગળી સામે તે જોતા હતા, અને વિચારતા હતા કે રાજ્યના સારભૂત મારૂં મુદ્રા રત્ન ગુમ થઈગયું, હવે હું શું કરૂ? કોની આગળ વાત કરૂ' પારકાને ઘેર આવીને આળ આપવી તે ચેગ્ય નથી. આ પ્રમાણે તે વિચારતા હતા, ત્યાં ભદ્રાએ નિપુણતાથી તે જાણી લીધું કે, રાજાનું મુદ્રાઢિ કાંઈક આભૂષણુ ખાવાયુ લાગે છે, તેથી ભ્રકુટીની સંજ્ઞાથી દાસીને કહ્યું કે, જળયંત્રથી કુવામાંથી બધા આભૂ ષણા બહાર કાઢ, જેથી રાજાની વીંટી નીકળશે. દાસીએ તે પ્રમાણે કર્યુ. એટલે મેટા નગરના શ્રીમ તે પાસે આવેલ નિન ગામડીયાની જેમ સ` ઊંચા અલકારામાં રહેલા પોતાના નિર્માલ્ય મુદ્રા (વિંટી) ને જોઈને રાજાએ દાસીને પુછ્યું કે, આ બધા ઉત્તમ અલંકારો કાના છે? દાસીએ કહ્યું કે, મહારાજ ! અમારા સ્વામી શાલીભદ્રના હંમેશા ત્યજી દીધેલા આ નિર્માલ્ય અલકારો છે. તે સાંભળીને વિસ્મિત
For Personal & Private Use Only
盈防腐劑防阻的BBRANDBOD防
* ૧૮૦
www.jainallbrary.org