________________
મી
ધન્યકુમાર,
ચરિત્ર ભાગ-૨
| કુળવાન પુરૂષની રીતીને અનુસરીને માતાની ભક્તિમાં હાનિ ન થાઓ,” એમ ધારી આસ નથી ઉઠીને તે
માતાની સાથે સાતમે માળેથી નીચે ઉતરવા લાગ્યા.
પલવા નવમો
તે વખતે શ્રેણિક અને અભયકુમાર વિગેરે ઉચે મુખે જોવા લાગ્યા અને વિચારવા લાગ્યાકે-“અરે આ તે શું શું છે? કે ગંદુક દેવ છે? કે મૂર્તિમાન પુન્યને સમુહ જ છે? એ વખતે દેહની કાંતિથી ગ્રહને ઉજજવળ કરતા, ચલાયમાન કુંડળાદિક આભરણોથી સેંકડો વિજળીના જેવું તે જ વિસ્તારતા અને વળી નેત્ર તથા મનની ચપળતાને નિવારતા શાલિભદ્ર રાજા પાસે આવીને વિનય પૂર્વક લીલાવડે તેમને પ્રણામ કર્યા. કારણ કે ઉત્તમરૂને તે ક્રમ જ છે શાલિભદ્રનું આગમન થતાંજ રાજાએ અતિ આદરપૂર્વક પરમપ્રીતિ વડે તેના હસ્તે થેભીને પિતાની પાસે સિંહાસન ઉપર બેસાડયા. શાલિભદ્રનું રૂપ, આભરણુ, સુકુમારતા, મધુરવાણી, હાથના અભિનય વિગેરેથી તેને ઉત્કૃષ્ટ પુદય જોઈને સૌ વિભ્રમમાં પડી ગયા અને બધા સભ્ય ચિત્રમાં ચિત્રેલ હોય તે પ્રમાણે નિચેષ્ટ થઈ ગયા, પરસ્પર વાત કરવાને પણ શક્તિવંત ન હા માથુ હલાવવા જેટલી જ ક્રિયા કરતા તેઓ બધા શાંત બેસી રહ્યા. રાજા પણ કેટલાક વખત સુધી તેને જોતાં ખંભિત થઈ ગયા પછી શિષ્ટાચાર પાળવા માટે ધીરજ ધરીને હદયને દ્રઢ કરીને પ્રીતિપૂર્વક શાલિભદ્રને કુશળ સમાચાર પૂછવા લાગ્યા. કે-” વત્સ ! તારે લીલાવિલાસ અવિચ્છિન્ન સુખરૂપ યથેસિત રીતે હંમેશાં વર્તે છે ?” શાલિભદ્રે કહ્યું કે-શ્રીમદ દેવગુરૂની પ્રસન્નતાથી તથા આપ પૂજ્યપાદની કૃપાથી કેમ ન વ ? આ પ્રમાણે ચંદન જેવું શીતળ મધુર વાક્ય સાંભળીને ઉલ્લાસપૂર્વક
88888888888888888888888888888888
ક ૧૭૮
Jan Education Interna
For Personal & Private Use Only
www.jainelibrary.org