________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
પહેલવ આઠમા
XICON
Jain Education International
ધન્યકુમારાદિકના પૂર્વભવની કથા
“આ ભરતક્ષેત્રમાં પ્રતિષ્ઠાનપુરમાં કોઇ વિશ્વના દારિદ્રથીજ ઘડાયેલી હોય તેવી એક અતિ દુ:ખી સ્ત્રી ડોશી રહેતી હતી. તે પારકા ઘરમાં ખાંડવું, દળવું, લીંપવું, પાણી ભરવું વગેરે કાર્યો કરીને અતિ દુઃખથી પોતાના નિર્વાહ ચલાવતી હતી. આ ડાશીને નિર્દેળ આશયવાળા, વિનયી, ન્યાયવંત, દાનદેવાની રૂચિવાળા એક પુત્ર હતા. તે લેાકેાના વાછરડાને ચારીને આજીવિકા ચલાવતા હતા. આ પ્રમાણે અતિકષ્ટથી તેએ બંને નિર્વાંઢુ કરતા હતા. એકદા કોઇ પ ને દિવસે વાછરડાને ચારીને તે બાળક ઘેર પાછા આવતા હતા, તે વખતે કેટલાક ઘરમાં ખીરનું ભોજન બનાવેલુ. તે નાના બાળકો ખાતા હતા અને સ્પર્ધા કરતા હતા. એવુ તેણે દીઠું. તેના જ આંગણા પાસે રહેનાર એક બાળકને ખીર દેખીને આ બાળકની દાઢ ગળવા લાગી–મેાઢામાંથી પાણી છુટવા લાગ્યુ. પછી પોતપેાતાના ઘેરથી બહાર નીકળેલા આળકો પરસ્પર વાતે કરવા લાગ્યા કે—અરે ભાઈ! તે શું ખાધું?” તેણે કચું ‘ખીર ખાધી’. બીજો ખેલ્વે આજે અમુક પના દિવસ છે, તેથી ખીર જ ખાવી જોઈએ.' ત્યાર પછી વળી એક જણાએ તે ડોશીના ખાળકને પૂછ્યું કે-તે શું ખાધું? ” તેણે કહ્યું કે-ઘેંશ વિગેરે મને મારી મા એ જે આપ્યું તે ખાધું,' ત્યારે તે બધા બાળકો હસતા હસતા કહેવા લાગ્યા કે–આજે ખીરવિના કેમ ચાલે ?” તે વૃદ્ધાના પુત્ર આવ્યે કે-મને તો મારી માએ જે દીધુ. તે ખાધુ’ત્યારે એક ઓલ્યા કે—તારી મા પાસે જા અને તેને કહે કે આજે પર્વના દિવસ છે, તેથી મને ખીરનું
For Personal & Private Use Only
ખાતે
风快快快快快风风风火火泥
૭ ૧૪૧
www.jainellbrary.org