________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
ભેજન કરાવો, આ પ્રમાણે તે બાળકની વાત સાંભળીને ખીર ખાવાની ઈચ્છા થવાથી તે બાળક ઘરે ગયે અને મને કહ્યું કે “અરે પુત્ર વાત્સલ મા ઘી તથા ખંડ વિગેરે સહિત ખીરનું ભેજન આજે મને તુ આપ માતાએ કહ્યું કે અરે વત્સ! નિર્ધનને ખીર કયાંથી મળે ! બાળક બેલ્યો કે ગમે તેમ કરીને આજે તે જરૂર દે આ પ્રમાણેના બાળકના વચન સાંભળીને તે ડોશી વિચારવા લાગી કે બાળકને સાચા ખેટાનું જ્ઞાન હોતું નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
પહેલવ આઠમે
वालका दुर्जनश्चौरो वैद्यो विप्रश्च पुत्रिका ।
૬ ૭ ૮ ૮ ૧૦ अर्थीन पोऽतिथिवेश्या, न बिदुः सदसदशाम् ॥
3888888888888888888888888888888888
(૧) બાળક (૨) દુર્જન (૩) ચાર (8) શૈદ્ય (૫) વિપ્ર (૬) પુત્રી (૭) ભિખારી (૮) રાજા (૯) અતિથિ ૧૦ વેશ્યા આ દશ જણાઓ પારકી સારી નરસ દશાને સ્થિતિને સમજતા નથી- જાણતા નથી-વિચારતા નથી
અરે પુત્ર! આપણા ઘરમાં તે પિટ પુરૂ ભરાય તેટલું ભેજન મળે છે તે ખીરજ છે નિર્ધનનું વાંછિત ક્યારે સફળ થાય ! બાળકે કહ્યું કે આજે પર્વને દિવસે ખીર વિના બીજુ કાંઈ ખાવાનું હોય જ નહિ તેથી ગમે તેમ કરીને ખીર દે વૃધાએ વિંચાયુકે અહો આજે મારા મોટા પાપને ઉદય થયે છેઆ બાળક કોઈ દિવસ કાંઈપણ ચીજ હઠથી માંગતે નથી તેને જેડું આપું છું તેજ ખાઈને જાય છે આજે કઈ સ્થળે
Jan Education Interational
For Personal & Private Use Only
www.ainelibrary.org