________________
મી
ધન્યકુમાર ચરિત
ભાગ-૨
પહેલવ નવમા
Jain Education Intemational
રાજસભામાં આમ ખેલાય, આમ ન ખેલાય, હીં બેસાય, હી' ન બેસાય, તેવુ' કાંઈ પણ તે જાણતા નથી. વળી ત્યાં ઘણા ધનવાન શેઠ, ણા મંત્રી, ૬ણા ઉત્તમ કુળવાળા ક્ષત્રિયા એઠા હોય છે, તેમાં આગળ બેઠેલા કેણુ ? પાદ, બેટા કાણુ ? ક્ષણ દિશામાં બેઠેલા કેણુ ? માટાણુ? નાના કૈ!ણુ ? તેમની વચ્ચે કેવી રેતે એર વુ? આના યાસ નહિ હોવાથી મા ભિદ્ર તેવુ કાંઈ જાણતા નથી, તેથી ત્યાં આવીને તે પ્રશ'સનીય કેવી રેતે થાય? મહારાજની કૃપાર્ટી રાજ સુધિમાં એક ઘડી માત્ર પણ પરતંત્રપણામાં તે રહેલા નથી વળી રાજ સભામાં આવવામાં જ એક હજાર કાશ જવામાં થાય તેટલા પશ્ચિમ (થાય) થશે, તેથી જો વક ઉપર મહારાજની મહેમાની હાય, ‘મારે। સેવક ક્ષણ માત્ર દુખી ન થાએ' એવી મોટી કૃપા મહારાજની હાય, તે સેવકની માનવૃદ્ધિ માટે તે પોતે જ શ્રમ લઈને અહીં પધારે અને પોતાના ચરણની સ્થાપના વડે આ સેવકનુ ઘર પવિત્ર કરે, તેમ થશે તે જ અમારા બધા મનેથા સ'કૃષ્ણ' થશે, અને આ સેવક ધાઠીઆમાં વિશેષ પ્રશસનીય થશે, સ્વામીના માત્ર ચાર ઘડીના શ્રમમાત્રથીજ આ સેવકને બહુ સુખ પ્રાપ્ત થશે, અને તેના માનની વૃદ્ધિ થશે, આ મેં વિનંતિ કરી છે તે આપની કૃપા વડે જ પાર પડશે, નહિ તે પાર નહિ પડે, કારણ કે રાજાએ તા મત્રીને જ આધીન હોય છે, આપની જેવા પરદુ:ખભંજન કૃપાળુ સજ્જના તેા પરની ઈચ્છાનુસારજ વર્તે છે, આ મહાન નગરમાં સર્વ પુરૂષોમાં હાલ એ જ પુરૂષા ઉત્તમ છે, એક મારા જમાઈ અને આપના અનેત્રી ધન્યકુમાર અને ખીજા આપ, કે જે પારકાના મનોરથને પૂર્ણ કરવામાં
કલ્પવૃક્ષ જેવા છે. તેથી જો આપ કૃપા કરીને આ કરવા ચેાગ્ય છે, એટલુ' હૃદયમાં ધારણ કરશે, તા જ
For Personal & Private Use Only
決勝发网民发图恩來已來RRRE
૩ ૧૬૬
www.jainellbrary.org