________________
જયકુમાર
ચરિત્ર ભાગ-૨
૫લવ નવમો
3288888888888888888888888888888
તે કાર્ય થશે, નહિ તે થશે નહિ, અમારી જેવા વ્યાપારી માત્રને ઘેર મહારાજના આગમનને સંભવ કયાંથી હોય? તેથી અમારા ઘરની આબરૂ પણ તમારે જ આધીન છે પછી જેમ ઠીક પડે તેમ કરે. આ પ્રમાણેના ભદ્રાના વચને સાંભળીને અભયકુમારે કહ્યું કે, તમે જે કહ્યું તે સાચું છે, તમારે મનેરથ પૂર્ણ કરવામાં હું વિલંબ કરીશ એવી બીલકુલ અશ્રદ્ધા કરશે નહિ, કારણ કે તમારી સાથે અમારે ઘણે સંબંધ છે. પહેલા તે આપણે બંને શ્રી જીનેશ્વરના ચરણના ઉપાસક છીએ, શાલિભદ્રની બહેન અને મારી બહેન એક જ ઘરે પરણેલ છે તે બીજો સંબંધ છે, વળી ત્રીજે સંબંધ એ છે કે મહારાજાને ગભદ્રશેઠ પરમ પ્રિય મિત્ર હતા, તેથી તમારા ઘર ઉપર તે મહારાજાની પ્રથમથી જ મહેરબાની છે, વળી તમારું કાર્ય તે હું મારું જ જાણું છું, તેમાં જરા પણ આંતરે હુ ગણતો નથી, પરંતુ જે હું એકલે જ જઈને ત્યાં વિજ્ઞપ્તિ કરીશ તે સભામાં કેટલાક નાદાન લેકે પણ હોય છે તેઓ એમ બેલશે કે “મંત્રીને કોઈ પ્રકારે ભદ્રાએ વશ કર્યા જણાય છે, તેથી તેને ઘેર જવાની તે પ્રેરણા કરે છે, તેના ઘરને કઈ મુખ્ય માણસ તે કહેવા માટે પણ આ નથી’ વળી કઈ વાચાળ બોલશે કે “મહારાજાની આજ્ઞા આવી જ પળે છે ને? તેમની આજ્ઞા સાંભળીને તે તે ઈચ્છાપૂર્વક અહીં આવ્યા નહિ, પણ ઉલટા રાજાને ત્યાં બેલાવે છે ! જે રાજા પિતે ત્યાં જશે, તે પછી તેમની મોટાઈ કયાં રહેશે? વળી કઈ બોલશે કે જે મહારાજા થઈને વાણીયાને ઘેર જશે, તે પછી અમારી જેવાને ઘેર તેઓ કેમ નહિ આવે ? અને દરેકને ઘેર જવાથી રાજાની હલકાઈ દેખાશે આ પ્રમાણે જુદા જુદા લેકેની જુદી જુદી વાત સાંભળવાથી જે કે રાજાની તમારી ઉપર મેટી કૃપા છે તે પણ કોને ખબર પડે કે શું થશે? રાજાઓના મન ક્ષણ
邓邓医您必WEB巫巫欧欧欧欧欧欧欧欧医RE
ક ૧૬૭
Jan Education Intematon
For Personal & Private Use Only
wwwjainelibrary.org