________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
૫૯લવ નવમો
BABRRRSSSSSSBS BGBSESSDAY
તથા નેકરને બેસવાનું સ્થાન છે. તે સાંભળીને રાજા વિચારવા લાગે કે “ અહે ! આનું પુણ્યબળ ! હું રાજા છું આ મારી પ્રજા છે, પણ બંનેના પુણ્યમાં મોટું અંતર છે. આમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી પૂર્વે કરેલ વિશેષ ભાવયુક્ત દાનાદિકનું વિશેષફળ શ્રીમત જીનેશ્વરએ અપૂર્વ કહેલું છે. તે સત્યજ છે. આ પ્રમાણે વિચારીને રાજા ચેથેમાળે ચઢયા, તે સ્થળ રત્નથી બનાવેલ અતિસુંદર સ્થભોની શ્રેણીથી શોભતુ આસપાસની ભી તે ઉપર જડેલ રત્નના સમુહને અરસપરસ પ્રતિબીંબ પડવાથી માર્ગની ભ્રાંતિ કરાવનાર અને ઠેર ઠેર બાવનાચંદન, અગર, કસ્તુરી, અંબર વિગેરેના ધુમાડાથી અતિશય સુગંધિત હોવાને લીધે નાકને પ્રસન્ન કરનારૂ હતુ, તે સ્થાન જોઈને માણસે વારંવાર માથું ધુણાવવા લાગ્યા વળી મંદારની પુછપથી ગુંથેલી માળાઓ વડે ત્યાં જાળીઓ પાડેલી હતી, તેને સ્પશીને આવતે મંદમંદ પવન બહુ સુગંધી લાગતું હતું. ઉંચે છત ઉપર લગાડેલા ચંદ્રના ઉદય તુલ્ય રત્નની વલીના વલયવાળા રત્નમય પત્ર તથા પુનું વર્ણન કોણ કરવા સમર્થ હતું? વળી ગુમણુમાં લટકતા મણિ અને મુક્તા ફળ વિગેરેના વિચિત્ર રંગે રેતી ચક્ષુ તે સ્થળથી પાછીજ ફરતી નહતી સ્થાને સ્થાને અનેક પ્રકારની નવી નવી રચનાઓ હતી, તેમાં શું જોવું અને શું ન જેવું તેમ થતું હતું જ્યાં જ્યાં જે જે જોતાં ત્યાં ત્યાં દ્રષ્ટિ સ્થિર થઈ જતી હતી, પછી રાજાદિક બેલ્યા કે- “અમે તે અહીં જ બેસણું અને અહીં સ્થિરતાથી બેસીને બધુ જે ” ત્યારે ભદ્રાશેઠાણીએ રાજાને આશય જાણીને રત્નમય ભવ્ય સિંહાસન મંગાવી ઉંચે સ્થાને તે મૂકાવીને ઉત્તમ ગાલમસુરીઆ વિગેરેથી શોભાવી રાજાને વિનંતી કરી કે “ હે દેવ ! આ આસન ઉપર આપ વિરાજે” રાજાએ તે સિંહાસન દેખીને વિચાર્યું કે “આ તે ઇંદ્રનું આસન છે કે
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSS 8%888
ક ૧૭૫
Jan Education International
For Personal & Private Use Only
www.laine brary.org