________________
શ્રી
ધન્યકુમાર્ ચરિત્ર
ભાગ ૨
પહેલવ નવમા
Jain Education International
શું આ સચેતન દેવીનુ રૂપ છે કે અચેતન દેવીનું રૂપ છે?.” તેમ વાર વાર વિચારતા વારંવાર જિનેશ્વરના મા અને જ્ઞાનને સત્ય પણે સદહતા તેઓ આનંદ પામતા હતા. · જે હું આ શેઠને ઘેર ન આવ્યે હોત તે આવા વિચિત્ર અને કઈ વખતે નહિ જોયેલા અને ન સાંભળેલા કૌતુકા કયાંથી જોત ?' આ પ્રમાણેની આનંદપૂર્ણાંક કલ્પના કરતાં પરિવાર સહિત શ્રેણિક મહારાજા ઉત્તમ દૈવીશેાભાથી શાલતાં શાલિભદ્રના મહેલે પહોંચ્યા. ત્યાં પહેલા દ્વારમાં પ્રવેશ કરતા લીલા રત્નના દળોથી શેાભતા સુવણ કળશેાથી કાંતિવાળા થયેલા, અનેક ઉત્તમ રત્ના જેમાં આંતરે આંતરે ટાગ્યા હતા, તેવા ત્રણ તારણા રાજાએ દીઠા. પછી મદિરમાં પેસીને આગળ જતાં હતા તે વખતે પાણીના ભ્રમ કરાવતું સ્ફટિક રત્નથી બનાવેલુ' ભૂમિતળ જોઈ ને કેટલાક ભેળા માણસો પાણીના ભ્રમથી વસ્ત્ર સાચવા લાગ્યા, તે વખતે બુદ્ધિવત અભકુમારે પોતાની નિપુણતા દેખાડવાં માટે તથા અજ્ઞતાનું હાસ્ય નિવારવા માટે હાથમાંથી સેાપારી નીચે નાખી તે સોપારી ભૂમિ ઉપર પડી, તેના અવાજ થતાંજ આ સ્ફટીક રત્નનુ ભ્રમિતળ છે” તેમ ખાત્રી થવાથી તે તેના ઉપર થઇને આગળ ચાલ્યા, પછી આગળ દિવ્ય એવા મણિનિમિત સ્તથાવાળુ અતિ સુંદર સ્થાન જોઈને રાજા મનમાં ચમત્કાર પામ્યા. અને ત્યાં તેઓ બેસવા જાય છે, તેવામાં તેમના તેવા ઈંગીતાકારથી જાણીને પ્રણામ કરીને ભદ્રાશેઠાણી પુત્રવધુએ સહિત મણી તથા મુકતાફળથી તેમને વધાવી અને લાખગમે સુવર્ણ તથા રત્નાથી તેમનુ લુછણું કરીને વિન ંતિ કરવા લાગ્યા કે ‘મહારાજ ! ઉપરના માળ પવિત્ર કરો, આ સ્વામીને બેસવાલાયક સ્થળનથી, આ તે દ્વારપાળને બેસવાનુ તથા પશુઓને ખાંધવાનુ સ્થાન છે.' તે સાંભળીને રાજા વિચારવા લાગ્યા કે ‘અ। ! પુન્યપ્રકૃતિમાં કેવે ભેદ છે ? આવુ. સુંદરતા મારૂ શયના
For Personal & Private Use Only
૭ ૧૭૩
www.jainellbrary.org