________________
ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
આ પ્રમાણેના અભયકુમારનાં વચન સાંભળી ભદ્રાએ કહ્યું કે “આપે જે કહ્યું તે બરાબર સાચું જ છે જગતમાં રત્ન એવા આપના વચનમાં અશ્રદ્ધા–અધીરતા શેની હેય? કોણ મૂર્ખ તેમાં વિકલ્પ કરે ? હ પણ આપની કૃપાથી જાણું છું કે આ લેકમાં લાજ, પ્રતિષ્ઠા, માન, મેટાઈ, યશ, ખ્યાતિ, શોભા સમૃદ્ધિ, સુખ, સૌભાગ્ય અને શત્રુને જય તે સર્વમાં રાજાનું સન્માન તે અવશ્ય મુખ્ય કારણરૂપ છે. રાજસભામાં જવાથી જ કુદરતી રીતે ઘણા વિજોને નાશ થઈ જાય છે.
નવમો પલવ
गंतव्या राजसभा, द्रष्टव्या राजपूजिता लोकाः । यद्यपिन भवत्यर्थास्तथाप्यनर्था विलीयं ते ॥
6288888888888888888888888888888888
B2B%2B02832888888888887888888
રાજ સભામાં જવું, અને રાજ : સન્માનિત લેકોને મળવું. તેમના મેળાપથી ધન પ્રાપ્તિ કદાચ ન થાય, તો પણ અનર્થોને નાશ તે જરૂર થાય જ છે.”
તે પછી જ્યારે મહારાજા કૃપા વડે બેલાવે ત્યારે તે શું કહેવું? તે તે પરમ પશ્યના ઉદયને સચવનાર અને સકળ ઈચ્છિત આપનાર થાય છે, તે હું જાણું છું. પણ આ મારે શાલિભદ્ર રાજ સભાને વ્યવહાર જાણતા નથી, તે કઈ દિવસ રાજસભામાં ગયો નથી. રાજસભામાં છત્રીસ રાજકુળના માણસ હોય છે, તેમાં આ શાલિભદ્ર જાણતા નથી કે પહેલા કોને નમવું ! પછી કેને નમવું ! વળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org