SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨ આ પ્રમાણેના અભયકુમારનાં વચન સાંભળી ભદ્રાએ કહ્યું કે “આપે જે કહ્યું તે બરાબર સાચું જ છે જગતમાં રત્ન એવા આપના વચનમાં અશ્રદ્ધા–અધીરતા શેની હેય? કોણ મૂર્ખ તેમાં વિકલ્પ કરે ? હ પણ આપની કૃપાથી જાણું છું કે આ લેકમાં લાજ, પ્રતિષ્ઠા, માન, મેટાઈ, યશ, ખ્યાતિ, શોભા સમૃદ્ધિ, સુખ, સૌભાગ્ય અને શત્રુને જય તે સર્વમાં રાજાનું સન્માન તે અવશ્ય મુખ્ય કારણરૂપ છે. રાજસભામાં જવાથી જ કુદરતી રીતે ઘણા વિજોને નાશ થઈ જાય છે. નવમો પલવ गंतव्या राजसभा, द्रष्टव्या राजपूजिता लोकाः । यद्यपिन भवत्यर्थास्तथाप्यनर्था विलीयं ते ॥ 6288888888888888888888888888888888 B2B%2B02832888888888887888888 રાજ સભામાં જવું, અને રાજ : સન્માનિત લેકોને મળવું. તેમના મેળાપથી ધન પ્રાપ્તિ કદાચ ન થાય, તો પણ અનર્થોને નાશ તે જરૂર થાય જ છે.” તે પછી જ્યારે મહારાજા કૃપા વડે બેલાવે ત્યારે તે શું કહેવું? તે તે પરમ પશ્યના ઉદયને સચવનાર અને સકળ ઈચ્છિત આપનાર થાય છે, તે હું જાણું છું. પણ આ મારે શાલિભદ્ર રાજ સભાને વ્યવહાર જાણતા નથી, તે કઈ દિવસ રાજસભામાં ગયો નથી. રાજસભામાં છત્રીસ રાજકુળના માણસ હોય છે, તેમાં આ શાલિભદ્ર જાણતા નથી કે પહેલા કોને નમવું ! પછી કેને નમવું ! વળી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy