________________
શ્રી
ન્યૂફ઼માર
ચરિત્ર
ભાગ ૨
આઠમા
પલ્લવ
Jain Education International
આવા ભેગેન્દ્રો રહે છે અને સુવિલાસ કરે છે. તેથી હુ પણ સફળ જીવિતવ્ય વડે જ જીવું છું. આવું ભાગેન્દ્રપશુ તે પૂજન્મમાં કરેલી શ્રી જ઼િનમાને અનુસરનારી શુદ્ધ તપસ્યા અને દાનાદિકના ફળરૂપ હાય છે. તેથી એવી આરાધના કરનારના હું દર્શન કરૂ, તે કેવા છે તેને જો, અતિ પુણ્યવતના
ન કરવાથી પણ દિવસ સફળ થાય છે.” આ પ્રમાણે ચિતવીને તેણે અભયકુમારને કહ્યું કે-“તું તેને ઘેર જા અને મિષ્ટ વચના વડે તેને આદિત કરીને સન્માન પૂર્ણાંક બહુ પ્રયત્ન વડે, તેને સુખ ઉપજે તેવા સુખાસનમાં બેસાડીને દિવ્ય વાજિંત્ર આગળ વાગતાં હોય તેમ આડંબર પૂર્વક તેને અહીં તેડી લાવ, કે જેથી પુણ્યવંત એવા તે ધમી પુરૂષનાં હું દન કરૂં.”
આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી કટાક પરિવારને સાથે લઈને અભયકુમાર હપૂર્વક શાલિ ભદ્રને ઘેર ગયા. પ્રથમથી જ સેવકોએ અભયકુમારના આગમનની હકીકત ભદ્રાશેઠાણીને જણાવી દીધી. ભદ્રાપણ તેની શેરીમાં અભયકુમાર આવ્યા કે તરત જ ઘણી સખીઆ તથા દાસીએથી પરિવરેલા પોતાના ઘરના આંગણાથી સેા પગલાં સામાં ગયા. ત્યાં જઈ અતિ આદર પૂર્ણાંક લે છગુ કરીને અભયકુમારને ઘરમાં તેડી ગયા. પછી ભવ્ય આસન ઉપર બેસાડીને અદ્ભુત એવી જુદા જુદા દેશેામાં બનેલા ગસ્તુઓ ભેટણામાં ધરી અને પુષ્પ, તાંબુલ, અત્તર વિગેરેથી શિષ્ટાચાર દેખાડીને એ હાથ જોડી ભદ્રાએ કહ્યું કે “મારે અમારા મહાન પુણ્યના ઉદય થયા છે આજના દિવસ સુંદર છે. આજે અમારા મનોરથ પૂર્ણ થયા છે, કારણકે આપ અમાત્યે પોતે પેાતાના ચરણની સ્થાપના વડે અમારૂ ઘર પાવન કર્યું છે. આપ સ્વામીએ
For Personal & Private Use Only
APAR ATT
૩૧૩
www.jainellbrary.org