________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
આઠમ પલ્લવ
એવું મેં પૂર્વે જાયું ન હતું તે રત્નકંબળ દરેકના બે બે ખંડ કરીને મેં એને આપી દીધા છે. તેઓએ પણ આ રત્નકંબળમાં શું શોભા છે ? એમ જાણીને તેને અનાદર કરીને જ્યારેસ્નાન કરીને તેઓ ઉઠી ત્યારે તે કટકાઓ વડે પગ લુંછીને તેઓએ ફેંકી દીધા છે, આપ આવો અને જુઓ નિર્માલ્ય કુવામાં તે હજી પણ પડેલા છે. હજી પણ જે તેને અગ્નિમાં તપાવીએ તે મળ રહિત શુદ્ધ થાય તેમ છે પરંતુ નિર્માણ પામેલી-ભોગથી ઉતરેલી વસ્તુની હું મહારાજાને ખપ હોય તે ખુશીથી મંગાવે ઇ ધી ક૨તુ મારા જ ને લેટ કેમ કરી શકું ? જે ચીજ વાપરેલી ન હોય તે જ રાજા પાસે ધરાય વાપરેલી વરતુ ધરવી તે યોગ્ય નથી, તેથી પ્રણામ પૂર્વક રાજા પાસે મેં કહેલ વિજ્ઞપ્તિ કરજે. વળી બીજી જે કઈ વર તુને કહ, રાજને , ૫ હોય તે પુર્શથી મંગાવે બધી વસ્તુ મહારાજને જ આધીન છે.” આ પ્રમાણે પ્રત્યુત્તર આપીને ઉત્તમ તાંબુળ તથા વસ્ત્રાદિક વડે તેનું સન્માન કરી તથા શિષ્ટાચારપૂર્વક તેને પ્રસન્ન કરી તેને વિસર્જન કર્યો. પ્રધાને રાજા તથા ચ ભયકુમાર પાસે જઈને વિનય પૂર્વક બધી હકીત નિવેદન કરી તે સાંભળીને રાજા અને અભયકુમાર વિમિત થયા, અને ચિત્તમાં ચમત્કાર પામ્યા. શ્રેણિક રાજા પિતાના મનમાં વિચારવા લાગ્યા કે “અહે ! કેવી અનિર્વચનીય પુણ્યની ગતિ છે. પુણ્ય પુષ્યમાં પણ મેટું અંતર છે. હવામી રાજા છું આમારા સેવક છે, પણ મારા અને તેના પુણ્યમાં મોટું અંતર છે, કારણ આ સેવક થઈને પણ એક દિવસ માત્રમાં જે ભોગવી શકે છે તે આખા વરસે પણ હું ભોગવવા સમર્થ નથી. મારે એક રત્નકંબળ લેતા વિચાર થઈ પડતું હતું, અને આ શ્રેષ્ઠીએ સોળે રત્નકંબળી ખરીદીને જીણું વસ્ત્રની જેમ તેનાં પગલુંછણ કરીને તે ફેકી પણ દીધા અને અપર્ચ કરી દીધા, પરંતુ એક વાતે હું પણ ધન્ય કૃતાર્થ છું કે મારા રાજ્યમાં
888888888888888888888888888883
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org