________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
નવમા પલ્લવ
Jain Education Inter
તો એતો મને મંગાવી આપે, તે નહિ આવે ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” રાણીએ આ રીતે કહ્યુ અને હાથી આગ્રહ ધરીને તે રીસાઈને બેઠી રાજાએ પણ તેને અત્યાગ્રહુ જાણીને ફરીથી સભામાં આવીને અભયકુમારને કહ્યું કે ખાળક તથા સ્ત્રીની હઠ દુર્નિવાય હોય છે, તેથી ગમે તેમ કરીને એક રત્ન કબળ લઇ આવે.’’
આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી તેમણે એક વાક્ચાતુર્ય વાળા પ્રતિહારીને તે વ્યાપારીએ પાસે મેાકલ્યા. તે કંબલના વ્યાપારીએ ! પાસે જઈને એણ્યે કે “ અરે વ્યાપારીએ મગધાધિપ સ્વમુખેઆજ્ઞા કરે છે કે સવા લાખ દ્રવ્ય લઈને એક રત્નક બળ અમને આપે! હું રેકડુ મૂલ્ય લઇને જ લેવા આવ્યો છું.” તે સાંભળીને સન્માન પૂર્ણાંક વ્યાપારીએએ ઉત્તર આપ્યા કે“અરે ભાઈ ! રાજાને અમારા બહુમાન પૂર્ણાંક પ્રણામ કહેજો અને વિનંતીપૂર્વક જણાવજો કે-“ સ્વામીએ જે એક રત્નક બળ મગાવી તે અમારા ઉપર માટી કૃપા કરી છે. પર’તુ અમે સ્વામીને નમન કરીને ઉતારે જતા હતા. ત્યારે શાલિભદ્રના મંદિરની નીચે થઇને જતાં અમે પરદેશી વ્યાપારીએ છીએ.” તેમ જાણીને શાલિભદ્રની માતાએ અમને ખેાલાવ્યા અને પૂછ્યુ કે તમે શું વસ્તુઓ વેચવા આવ્યા છે ? તેમના પુછવાથી અમે તેમને રત્નક બળો દેખાડી, તે શેઠાણીએ અમે માંગ્યું તેટલું મૂલ્ય આપીને તે સર્વે` ખરીદી લીધી છે. હવે અમારી પાસે એક પણ કખળ રહી નથી. તેથી શુ આપીએ. ? આ સેવકા તે પહેલેથી જ આશા રાખીને આપના ચરણ પાસે આવ્યા હતા, તે વખતે આપે જરા પણ ઈચ્છા દેખાડી નહિ, તેથી અમે તે ક'બળો તેને વેચાતી આપી દીધી. પર`તુ આવા રાજાની
For Personal & Private Use Only
* ૧૬૦ www.jainelibrary.org