________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
જ કટકા કરાવી નાખે છે. તેમાં તેને કોઈ વિચાર પણ થતું નથી ! એ હે ! આ જગતમાં પુગ્ય અને પાપ વચ્ચે મેટું અંતર દેખાય છે.” બહના વસુંધરા” એ ઉક્તિ ખરેખર સાચી છે.” પછી તે રત્નકંબળાના બે બે ખંડ કરી દઈને તેઓ શાલિભદ્રના પુણયનું વર્ણન કરતાં પિતાને ઉતારે ગયા.
નવમો ૫૯લવ
BEGISAGASRBYSSSSSSSSSSSSSSSSSSSS
હવે ભદ્રાએ તે નાવાને સમયે બત્રીસ રત્નકંબલના ખડે ,ત્રીસ વચ્ચે માટે દાસીના હાથમાં આપ્યા. દાસી તે ટકાઓ લઈને નાવાના સ્થળે ગઈ દરેક વહને એકેક કટકે આપે. તેઓએ પુછયું કે-“ આ શું છે ? આને અમે શું કર. એ ?” દાસીએ કહ્યું કે- “શેઠા એ ! આજે પરદેશી વ્યાપારી સવા સવા લાખ સોનામહોરોની કિંમતવાળા સોળ રત્નકંબળે લઈને માતાની પાસે આવ્યા હતા. તેઓએ આ કંબળા માતાને દેખાડી, માતાએ પુછયું કે- “ બત્રીસ લાવી આપે.” તેઓએ કહ્યું કે “માતા ! આ કોઈ જ્યાં ત્યાં બનતી નથી. નેપાળ દેશમાં બળતાં લાકડાઓમાં કોઈ વખત ઉણનિવાળા ઉંદર
ઉત્પન્ન થાય છે. તેઓના રેમ (વાળ) ત્રણ કરીને આ બનાવાય છે. આખા દેશમાં તપાસ કરતાં છે. અમને આટલી જ કંબલે મળી વધારે મળી નહિ. આતો કઈ કઈ સમયે જ બને છે. હંમેશા બનતી નથી.
તેના ગુણે ત્રણે ઋતુમાં સુખ આપનારા છે, અને અગ્નિમાં છેવાથી તે નિર્મળ થાય છે. આ પ્રમાણે માતાએ તદ્દન નવી પ્રકારની અદૂભૂત વસ્તુ જાણીને દરેક કંબળના સવા લાખ મૂલ્ય આપીને તેને વેચાતી લીધી છે, અને પછી તેના બે બે કટકા કરીને તમારા વપરાશને માટે આ કટકાઓ મોકલ્યા છે.” આ પ્રમાણેના દાસીના વચને સાંભળીને તે રત્નદાળનાં ખંડે છે. એ ગ્રહણ કર્યા. પછી ઓઢવા જતાં તેને
B8%B8%8888888888888888888888888
Jain Education Intela
For Personal & Private Use Only
www.jainelibrary.org