________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ નવમેા
Jain Education International
છત્રછાયાને પણ ધન્ય છે કે જ્યાં આવા મેટા શ્રેષ્ઠિશ્રીમંતા વસે છે, કારણ કે એકલા તેણે જ પરદેશથી મહામુલ્યવાન વસ્તુ અમે લાવ્યા, તે અમારો પ્રયાસ સફળ કર્યાં. બીજી જે કાંઈ મહારાજા આજ્ઞા કરે તે અમે સ્વીકારવાને તૈયાર છીએ.” આ પ્રમાણે પ્રત્યુત્તર આપીને અને સન્માન કરીને તે પ્રતિહારીને તેઆએ વિસર્જન કર્યાં પ્રતિહારીએ રાજા પાસે જઈ ને સાંભળેલી બધી હકીકત નિવેદન કરી તે સાંભળીને શ્રેણિક મહારાજ અને અભયકુમારે એક પ્રધાનને શાલિભદ્રની માતા પાસે મેકક્લ્યા દેવભુવન ના જેવુ તે ઘર જોતા વિસ્મિત ચિત્તવાળા તે પ્રધાન ભદ્રાશેઠાણી પાસે ગયા. તેણીએ અત્યાદર અને સન્માન પૂર્ણાંક ચેાગ્ય આસન ઉપર તેને બેસાડયા, અને આવવાનુ કારણ પૂછ્યું તેણે કહ્યુ કે તમે જે રત્નક બળો ખરીદી છે, તેમાંથી એક કમળ જે દ્રવ્ય બેઠુ હોય તે લઇને આપો.' તેમ મહારાજે કહેવરાવ્યુ` છે. પટ્ટરાણીના દુરાગ્રહને પૂરા કરવા માટે તેની ખાસ જરૂરીઆત છે.” આ પ્રમાણેનાં પ્રધાનપુરૂષનાં વાકચો સાંભળીને' ભદ્રામાતાએ કહ્યું કે આ ધન, ધાન્ય, ગૃહાર્દિક ખધુ. મહારાજાનું જ છે. તેથી મૂલ્યનું શું પ્રયેાજન છે? મૂલ્ય માંગવુ' તે પણ અનુચિત છે. જો કોઇ પારકો હોત તે તે મૂલ્ય કહેવાપણુ રહે જો મહારાજાના કામમાં અમારી કોઈ પણ વસ્તુ આવે તે અમારે મેાટા ભાગ્યાય કહેવાય રાજાની આજ્ઞાને અનુકુળ રહીને જ જો સેવકા કાય સાધે, તે તેનાં સર્વ કાર્યો સફળ થાય છે, આવી સેંકડો રત્નક બળો મહારાજાને લુંછણું કરીને ફ્રેંકી દેવાય સેવકના ઘરમા રહેલી કોઇ પણ વસ્તુ જો સ્વામીના ઉપયાગમા આવે તો તેથી વધારે સારૂ શું ? તે દિવસ ધન્ય છે કે જે દિવસે અમારી વસ્તુ સ્વામીના ચિત્તને પ્રસન્ન કરનારી થાય. પણ હું શું કરૂ! આ રત્નક બળના મહારાજને ખપ પડશે
મહા
For Personal & Private Use Only
૧૧
www.airnellbrary.org/