________________
શ્રી ધન્યકુમા ચરિત્ર
ભાગ ૨
પહેલવ
નવમા
Jain Education International
સ્પર્શી કશ લાગવાથી મેતુ' મરડીને તે એલી કે- અમે આ પહેરી શકીશું નહી, આ તે પગ લુછવાનાજ કામમાં આવશે, ખીજા કામમાં આવશે નહિ તેમ કહીને રત્નક બળના કકડાઓ વડે પગનાં તળિયાં લુછી નાખીને તે બધીને નિર્માલ્ય કુવામાં તેઓએ નાખી દીધી. દાસીએ ભદ્રા પાસે જઈ ને આ સર્વ હકીકત જણાવી. ભદ્રા હસીને ખેલ્યા કે.. ધ્રુવષ્ય વસ્રો પાસે આ કબળા શા હિસાખમાં છે ? ” અહીં શ્રેણીક રાજાની ચેલ્લા નામની પટ્ટરાણીએ રત્નક બળની વાત સાંભળીને રાજાને આક્રોશ પૂર્ણાંક કધુ કે—“મારે અને તમારો સ્નેહસંબંધ જેયે ! જે જે નવી વસ્તુ પરદેશથી તમારી પાસે આવે છે તે દ્રવ્ય તમે જોઇને ખર્ચવાના ભીરૂપણાથી બહારથી જ તેને પાછી માકલી આપેા છે. અહીં' અંતઃપુરમાં તે જોવા માટે પણ મેાકલતા નથી. આમ કરવાનું તાત્પર્યાં હું જાણું છુ. તમે એમ ધારો છે કે- જો અંતઃપુરમાં દેખાડીશ તે અંતઃપુરની સ્ત્રીએ તે માગશે, ત્યારે વળી ખર્ચ કરવા પડશે.'' આ પ્રમાણે કૃપણુતાના દોષથી અારથી જ તમે તેવી વસ્તુઓ પાછી મોકલાવી આપે છે, પણ સ્નેહની આ રીત નથી ! કારણ કે છએ ઋતુમાં સુખ આપનાર રત્નકલા વેચાવા આવી હતી, તે પણ તમે જ ોઈ ને પાછી મોકલાવી દીધી. તેમાંથી અમારે માટે એક પણ કબળ વેચાતી લીધી નહી, તેથી તમારા મારા ઉપરના સ્નેક કૃત્રિમ જ છે એમ જણાય છે.’’રાજાએ કહ્યુ કે-“અરે ! એમાં કૃપણુતા ખીલકુલ નથી મેં તે એમ વિચાયુ કે તે વસ્તુ નવી છે પણ તેના સ્પર્શી ક`શ હોવાથી રાણીને પહેરવામાં અને ઉપભોગ લેવામાં તે કબળ ચિત્તને પ્રસન્નકારી નહિ થાય.” તે હેતુથી મે' તે પાછી વાળી હતી, ધનવ્યય ભીરૂપણાથી પાછી મોકલી નહાતી રાણીએ તે સાંભળીને કહ્યુ કે- જો તમારા અંતઃકરણમાં તેમજ હાય
For Personal & Private Use Only
BEAUT
૩ ૧૫૯
*www.airnellbrary.org