________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પલ્લવ
નવમા
Jain Education International.
એક તરફ રૂપિયાના અણુત ઢગલાપડેલા હતા, ખીજી બાજુ સોનામહારાના ઢગલા હતા ત્રીજી ખા રત્નાના ઢગલા આમ તેમ પડેલા હતા, વળી ઠેકાણે ઠેકાણે માણિકયાદિકના અનેક ઢગલા પડેલા હતા, વળી એક બાજુ મેતીના કાઠારા ભરેલા હતા, ખીજી બાજૂ સોનાના, વળી એક બાજુ નીલમ-મણિકયાદિ રત્નાના તથા એક બાજુ બૈડુ, વિક્રમ, પીરોજા તથા મરક્ત મણના કોઠારા મરેલા હતા આ પ્રમાણે ચારાશી જાતિનાં રત્નાની અણિત સંખ્યા દેખીને વિસ્મય પામેલા તે વિચારવા લાગ્યા કે-“શું આ તે સાચુ' છે. સ્વપ્ન છે. ઈન્દ્રજાળ છે કે દેવમાયા છે? આશું છે? આ લક્ષ્મીના જે સ્વામી હશે, તે કેવા હશે ? અહા ! તેનું પુણ્યપ્રાબલ્ય કેવુ' હશે ? આ ધનના સ્વામી જે વિચારી શકે તે કરી શકે છે, આ રાજગ્રહી નગરીને ધન્ય છે કે જ્યાં આવા વ્યાપારીએ વસે છે. આ શહેરનું રાજગૃહી એવુ નામ સાક છે, પછી તેઓએ ઇચ્છાનુસાર દ્રવ્ય માગ્યું અને ભંડારીએ તે પ્રમાણે તેમને દ્રવ્ય આપ્યું ધન લઈ ને તેઓ મનમાં વિચારવા લાગ્યા કે-“આપણે અજ્ઞાનતાથી નાણાની અધીરાઇ બતાવી તે સારૂ કર્યું નથી. આ પ્રમાણે મનમાં શરમાતા તે ભદ્રામાતા પાસે ગયા. ભદ્રાએ પૂછ્યું કે-“તમને ઇચ્છિત દ્રવ્ય મળ્યું ! તેઓએ કહ્યું કે ” તમારી મહેરબાનીથી શુ મળતુ નથી ? ભદ્રાએ ફરીથી કહ્યું કે એકેક રત્નક બળોના એ એ ખડ કરી આપે, કારણકે મારા પુત્રને બત્રીસ પત્નીઓ છે, અને રત્નકમળ સોળ છે, તેથી તેઓ સને કેવી રીતે થઈ રહે ? તેથી હું તેના એ એ ખંડ કરાવુ છું.” તે સાંભળીને વ્યાપારીએ ચિત્તમાં ચમત્કાર પામ્યા અને વિચારવા લાગ્યા કે-“અહે આનુ પુણ્યબળ કેવું છે! જો કોઈ મહામહેનતે એક રત્નકખલ ખરીઢું, તે જીવની માફક તેની રક્ષા કરે, અને પર્વાદિકને દિવસે તે વાપરે, આ તે પહેલેથી
For Personal & Private Use Only
* ૧૫૭
www.jainallbrary.org