________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
અને પુણ્યના વિપાકને ભોગવતાં કાળ પસાર કરવા લાગ્યું. હે ભવ્ય! મુનીશ્વરને આપેલ દાનનું ફળ જુઓ ! જે દાનના પ્રભાવથી ધન્યકુમાર જ્યાં ગયા ત્યાં આગળથી જ મૂકી રાખેલા હોય તેમ અઢળક ભોગવિલાસે તેમને પ્રાપ્ત થયા. વળી નહિ લાવેલ છતાં પણ દેવતાઓએ ધન્યકુમારના મોટા ભાઈઓ પાસેથી ધન લઈ લીધું ધન લઈને જતા તેમને રોકયા, શિખામણ આપી અનુકૂળ કર્યા અને ન્યાયમાગે પ્રવર્તાવ્યા. તેથી આ લોક અને પરલોકમાં સુખ ઈચ્છતા મનુષ્યએ જિનેશ્વરેના કહેલા દાનધર્મના આરાધનમાં ઉદ્યમ કરે, કે જેથી સકળ અર્થની સિદ્ધિ થાય..
પલ્લવ આઠમે
88888888888888888888888888888
- ઇતિશ્રી જિનકીર્તિ સૂરિના રચેલા પધબંધ શ્રી દાનક૯૫મ ઉપરથી રચેલા ગધબંધ શ્રી ધન્યકુમાર ચરિવના અષ્ટમ પલવનું ગુજરાતી ભાષાંતર
383238888888888888888888888888888888888888
ક ૧૫૧
Jain Education Internal
For Personal & Private Use Only
www.jainelibrary.org