________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમ
3ABPSSSSSSSSSSSSSSSSSSSSB%8DSAR
દઢ મિથ્યાત્વ વાસિત મનુષ્ય પાસે ધર્મદેશના વનમાં વિલાપતુલ્ય ખાલી જાય છે. કહયું છે કે.” જેને અર્થ સર્યો હોય તેને કહેવું, જે સાંભળીને ધારણ ન કરે અથવા સાંભળેજ નહિ તેને કહેવું, જેનું ચિત્ત ડહોળાઈ ગયું હોય તેને કહેવું અને જેમને ઘણા કુશિ હોય તેને કહેવું તે વિલાપતુલ્ય છે.” તેથી તેઓને ઉપદેશ આપે નહિ. નિપુણ શ્રોતાઓને સંવેગ મળે તે બન્નેનું ચિત્ત ઉલસાયમાન થાય છે. - હવે ધનસાર શેઠ દેશના સાંભળી કમના વિપાકને સમજીને સંસાર ઉપર વૈરાગ્યભાવ આવવાથી સૂરિમહારાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે-“હે ગુણના ભંડાર ! સંસારમાં દ ણા ભવભ્રમણથી ઉદ્વિગ્ન થયેલે હું આપને શ ણે આવ્યો છું, તેથી મારા ઉપર કૃપા કરીને મને ચારિત્રરૂપી પ્રવણ આપો કે જેથી તેના ઉપર બેસીને હું સંસાર સમુદ્રને પાર પામું, તેમ થવાથી આપને પણ મહાન યશ મળશે.” મુનિએ કહ્યું કે “દેવાનુ પ્રિય ! જે સુખ ઉપજે તેમ કરે મંત્યમાં કોઈ ને કઈ જાતિને પ્રતિબંધ નથી. પછી સર્વ પરિગ્રહને ત્યજીને પિતાની પત્ની સહિત ધનસાર શેઠે તથા તેના ત્રણ પુત્રોએ ચારિત્ર અંગીકાર કર્યું. પ્રિયાઓ સહિત ત્યાં આવેલા ધન્યકુમારે આચાર્ય માબાપ, બંધુઓ વિગેરે મુનિઓને નમસ્કાર કરીને દુષ્ટ કર્મને નાશ કરવાવાળે શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યો. પછી ભક્તિથી મુનિઓને વારંવાર નમીને તેઓ પિતાને ઘેર પાછા આવ્યા.
888888888 888888888888SOBRE ELSA83B8888
હવે ધન્યકુમાર ગુરૂએ કહેલ પૂર્વજન્મના દાનધર્મને સંભારતે વિશેષ વિશેષ ધર્મ પ્રવૃત્તિ કરવા લાગે અને મુનિધર્મ વીકારેલ માતાપિતા તથા તપમાં મગ્ન થયેલા મોટા બાંધીને સ્તવતાં, સ્મરતાં
કે ૧૫૦ www.jainelibrary.org
Jain Education Intem
For Personal & Private Use Only