________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પલ્લવ
આઠમા
Jain Education International
દેખીને અથવા સાંભળીને તેને તેવી ઈચ્છા ઉત્પન્ન થઈ છે, તેથી મારી પાસે આને માગણી કરે છે, હું કેવી નિર્ભાગીમાં પણ શેખર તુલ્ય છુ કે હુ... આંધળીની એક લાકડી જેવા આ બાળકની ખીર માત્રના ભાજનની ઇચ્છા પૂર્ણ કરવાને પણ સમથ નથી. ધિક્કાર છે મારા અવતારને !” આ પ્રમાણે વિચાર કરીને રાંકની જેમ પુત્રની સામુ જોઈને તે રોવા લાગી, કારણુ કે અમળા અને બાળકાની ઈચ્છા પૂર્ણ ન થાય ત્યારે રૂદન કરવું તે જ તેનુ ખળ છે. માતાને રાતી જોઈને ખાળક પણ રાવા લાગ્યા તે બન્ને ને રાતા સાંભળીને પાડેાશીએ ત્યાં આવ્યા, તેઓએ પૂછ્યુ કે તમે અન્ને કેમ રડે છે ? તમારૂ દુઃખ શુ છે તે કહા, તે દૂર થાય તેવુ' હશે જો તે। અમે તમારૂં દુ:ખ જરૂર ફેડી નાખશુ''' ત્યારે તે વૃદ્ધ ડોશી પોતાનું દુઃખ કહીને ખેાલી કે ભાગ્યવતી બહેન ! નિર્ભાગીઓની ઇચ્છા અપૂણુ રહે ત્યારે રાવું તે જ તેએનું અવલ બન છે,' આ પ્રમાણેના તે વૃદ્ધાના વચના સાંભળીને તેના દુઃખથી દુ:ખી થતાં તેઓ ખેલ્યા કે “ ડેાશી ! તમારા પુત્રને ખીર માત્ર ખેતી હેાય તે તેની અપ્રાપ્તિના દુઃખથી તમે શા નહી, તે તે અમારાથી સાધી શકાય તેવુ કાર્ય છે.” પછી તેમાંથી એક ખેલી કે દુધ મારે ઘેર છે, તારે જોઇ એ તેટલું લઈ જા.' ખીજી ખેલી “ નિર્મળ અખંડ એવા શાલીના ચાખા મારે ઘેર છે, તે હું આપીશ, તે લઈ બાળકની ઈચ્છા પૂર્ણ કર.” આ પ્રમાણેનાં તેમના વચન સાંભળીને ત્રીજી ખેલી કે અતિ ચેાખી ગગા નદીના કિનારાની રેતી જેવી ખાંડ હું આપીશ તે લે.” ચેાથી ખેલી કે “ આજે જ લાવેલુ સ્વચ્છ ઘી મારે ઘેર તૈયાર છે, તે હું આપીશ, તે લઈને ખાળકની ઈચ્છા પૂર્ણ કર.” આ પ્રમાણેના તેમના વચન સાંભળીને પ્રસન્ન થયેલી તે ડોસી ખેાલી કે અરે ભાગ્યવંતીએ !
For Personal & Private Use Only
杨烤肉肉
૩ ૧૪૩
*www.airnellbrary.org