________________
શ્રી ધન્યમાર
ચરિત્ર
ભાગ-૨
પલ્લવ આઠમા
ચામ
Jain Education Intel
પધારે તે પુરૂષામાં પણ હું વિશેષ ધન્ય થાઉં,” આ પ્રમાણે બાળકપણામાં વતા એવા તે બાળકને કુદરતી રીતે જ બહુમાનપૂર્વક દાન દેવાના ભાવ ઉલ્લુસાયમાન થયા. પછી હપૂવક તે મુનિની સન્મુખ જઈને અતિ ભક્તિથી તેમને અજળી જોડીને તે વિનતી કરવા લાગ્યો કે હું સ્વામિન ! મારા ઘરમાં શુદ્ધ અને નિર્દોષ આહાર છે, તેથી કૃપા કરીને આપના ચરણ (પગલાં) કરવા વડે મારૂં ગૃહાંગણ પવિત્ર કરશે.” આ પ્રમાણે તે બાળકની અતિશય દાનભક્તિ જોઇને મુનિમહારાજે તેની વિનતિ સ્વીકારી પછી તે બાળક મુનિમહારાજને પેાતાને ઘેર લઈ ગયા, અને બહુ આન ંદ તથા ભક્તિ વડે તે ખીરની ભરેલી થાળી ઉપાડીને મુનિએ ધરેલા પાત્રમાં એક ધારાથી બધી ખીર વહેારાવી દીધી પછી મુનિ પાછા વળ્યા એટલે આઠ પગલા મુનિની પછવાડે જઈને, ફરીથી તે મુનિને નમસ્કાર કરી તે અધિક સત્યવત ખાળક પેાતાના આત્માને કૃતકૃત્ય માનતા પાછો ફર્યો, પછી આનંદના સમૂહથી ઉભરાઇ જતાં અંતકરણ વાળા તે દાનના આનંદથી ભુખતષ નાસ પામી ગઇ, એટલે તે ઘરમાં આવી થાળીના કાંઠા ઉપર ચાંટેલી ખીર ચાટવા લાગ્યા ચને આપેલ દાનની તે બાળક અનુમાદના કરવા લાગ્યા. અહા! આજે બહુ સારૂ થયુ. આજે મારા મહાન ભાગ્યના ઉદય થયા, નહિ તે મારી જેવા રંકને ઘેર મુનિને દેવા યોગ્ય ઉત્તમ ખીર યાંથી હાય? વળી ખાખર સમયે મુનિનું આગમન કયાંથી હોય ? કદાચ આ તરફ પધારે તે પશુ આવાં મહાન શેઠીઆઓને છેડીને મારે ઘેર કયાંથી પધારે! વળી મારા બાળકના નિમંત્રણ માત્રથી જ મારી વિનંતી સ્વીકારીને તે પધાર્યાં આવું અસંભવનીય કયાંથી અને ? ખરેખર ? આજે ફોઈ મારા મહાપુણ્યના ઉદય થયા કે જેથી
બાળકના
For Personal & Private Use Only
૭ ૧૪૫
www.jainellbrary.org