________________
અન્યમમાર
ચરિત્ર ભાગ ૨
આઠમો પલવ
#SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
નહિ, પરંતુ તેની સેવનાથી શ્રમિત થઈ ગયેલી તે ઉદાસીનતા દેખાડવા લાગી, તેથી લક્ષ્મી સ્વભાવથી જ ચપળે છે તે કેઈને પણું પક્ષ કરતી નથી. જ્યાં સુધી પુર્વ કરેલ પુણ્યને બંધ હોય ત્યાં સુધી જ ટકે છે.પછી ટકતી નથી. જિનેશ્વર ભગવંતના સિંદ્ધાંતના તો જેણે સાંભળ્યા નથી તેવા મનુષ્યને લકમાં અનેક પ્રકારનાં સંકટમાં પડે છે, જેવી રીતે સુચિદાદિક ત્રણે છો સંસાર અટવીમાં પડયા તથા દુઃખના સમુદ્રરૂપ સંસારેમાં રવડયા અને ભટકયા સર્વે સંસારી છેપ્રત્યેક ક્ષણે લદ્દમીને માટે દોડાદોડી કરે છે
જ, કાલ, પરેમદિવસ મળશે. તે પ્રમાણે આશારૂપી પાસથી જકડાયેલા મનુષ્ય લક્ષ્મીને આગ્રહ છેડતા નથી અને લમી તે પુર્ણય કરેલ હોય તે પુરૂષનો સંગ છોડતી નથી. તે સિવાય બીજા કેઈને સંગ કરતી નથી જેવી રીતે વેશ્યા ધનિકવિના અન્યને ઈચ્છતી નથી, તેવી જ રીતે લક્ષ્મીનું પણ છે. આ ચારે પુરુષોમાં ભગદેવ જ વખાણવા લાયક છે, કે જેણે ઈચ્છાનુસાર ત્યાગ, ભેગ, વિલાસાદિકથી
ફેમીનું ફળ લીધું હા લીધે અને પુણ્યના બળથી મળેલી લક્ષ્મી વિદ્યમાન હતી તે પણ તૃણની માફક તેને તજી દીધી જે લક્ષમીએ સર્વને છેતર્યા, તે લક્ષ્મીને તેણે છેતરી. તેથી તે પ્રશંસનીય છે.
888888888888888888888888888888888888
' હે કેરલકુમાર ! જે ધન હોય છતાં પણ તેને નાશ થઈ જાય છે, તેવા ભયથી તેને ભેગવત નથી, આપતું નથી, ઊચિત સ્થાને ખર્ચત નથી, બીજા કોઈને ઉપકાર માટે અથવા ખ્યાતિના કાર્ય માટે પણ જે ખર્ચ કરતું નથી તેને સંચયશીલ જેવી સ્થિતિ પ્રાપ્ત થાય છે ભવમાં દરિદ્રાદિ દુઃખથી દુઃખિત થઈને તે ભટકે છે-રખડે છે. જે કઈ આ લેકમાં સંચયશીલ જેવા દાન તથા ભેગાદિકથી
ક ૧૩૪
Jain Education Intematonal
'For Personal & Private Use Only
www.ainelibrary.org