________________
ધન્યમાર ચરિત્ર
ભાગ ૨
પાવ આઠમા
Jain Education International
* ઈતિ શ્રીદેવ કથા
હું કેરલકુમાર ! લક્ષ્મીની સ્થિતિ તથા ચરિત્ર આવાં છે. મતિવત પુરૂષે અનુકૂળતા હોય તેટલી જીરવી શકાય, તે પ્રમાણે લક્ષ્મી ભાગવી અને ભોગમાં પ્રતિબંધ કરવા નહિ, કારણ કે ઇન્દ્રિયજન્ય સુખ પુષ્કૃત કર્મ ના ઉદયથી જ મળે છે, “ ભાવિ ઉદય ફેડવાને કાણુ સમ છે? વળી કરેલ ક ભાગળ્યા વિના છુટતા નથી.” આ આગમનું વાકય સભારીને કોઇપણ પ્રતિબંધ કરવા નહિ, વળી જે સ્વઉદય માટે ચિંતા કરે છે, તે પેાતાની મુઢતા જ પ્રગટ કરે છે. ઉત્તમ પુરૂષોએ મધની ચિંતા કરવી, પશુ ઉડ્ડયની ચિંતા કરવી નહિ કારણ કે તે તે પ્રથમથી જ કરેલ હોય તે જ ઉદયમાં આવે છે. વળી સત્પુરૂષોએ પરપુરૂષમાં આસક્તિ રાખવાના સ્વભાવવાળી લમી તથા યુવતી પર અતિશય મુર્છા દિપણ કરવી નહિ. શૌચના આગ્રહ રાખનાર સુચિવાદને પણ લક્ષ્મીએ રાષથી ત્યજી દીધા અશુચિના ખાણ જેવા માતંગની સેવા તથા ઉપાસનાથી પણ તેનું દારિદ્ર ગયું નહિ, અહીં અને પરભવ દુઃખી થયા. ખીજા શ્રીદેવ ત્રણે ચેાગથી લક્ષ્મીને પુજી, અચી તે પણ તેને છાડીને ચાલી ગઈ, લક્ષ્મીએ તેને પણ ઠગ્યા ત્રીજો સૉંચયશીલ તેને મહારક્ષણ કરીને મહાયત્નથી લક્ષ્મીને સાચવી તે પણ તેને છેડીને ચાલી ગઈ. લક્ષ્મીએ તેને પણ ઠગ્યા. ત્રીજો સંચયશીલ તેણે મહારક્ષણ કરીને મહાયત્નથી લક્ષ્મીને સાચવી, તા પણ તેનાથી વિમુખ થઈ. ક્રોધે ભરાણી અને તેને દુર્ગંતિના કારણુ રૂપ થઈ, ચેાથે ભેગદેવ, તેણે દાન દીધું, પાપકાર કર્યાં, અને યથેચ્છ ઉપભોગ પણ કર્યાં, તેની ઉપર પણ લક્ષ્મી પ્રસન્ન થઈ
For Personal & Private Use Only
- ૧૩૩
Www.airnellbrary.org