________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
પહેલવ આમા
Jain Education Intem
સ્વામીની
નવા ભાગવિલાસનાં કાર્યમાં આસક્ત એવા ભગદેવ મને ઈચ્છાનુસાર વાપરે છે. અને આજ્ઞાનુસાર વનાર તે કહે તે કામ કરનારી છું, તેથી મને કુશળક્ષેમ અને સુખ કયાંથી હોય ? પ્રત્યેક ક્ષણે દાસીની માફક તેનુ ઇચ્છિત પૂર્ણ કરવામાં મારી રાત અને દિવસ ચાલ્યા જાય છે. મને ઘડી એકના પણ વિસામે મળતો નથી. પણ ખહેન? તું કોણ છે ? ” પ્રથમાએ કહ્યું કે−હું સંચયશીલ સા વાહની ગૃહલક્ષ્મી છું.” ભાગદેવની લક્ષ્મી દેવીએ કહ્યુ કે તને તે રહેવાનેા આનંદ છે કે !” તેણે કહ્યું–“બહેન ! નરકના અંધારાકુવાની માર્કેક મહા અંધકારના ખાડામાં મને ગેાપવી (ગુપ્ત) રાખી છે, બંદીની જેમ સૂર્ય ચંદ્રના કીરણના પણ મને દર્શન થતા નથી. મહા અંધકારવાળા કારાગૃહમાં પૂરેલી મને સુખ કેવી રીતે હોય ? હુંમેશા ખદીખાનાનાં દુ:ખથી દુઃખિત થયેલ હું તે દુઃખેથી ત્યાં વસુ છું. વળી તુ પણ દુ:ખીની છે, પણ મારા કરતાં તું સુખી છે, કારણકે તારા સ્વામીએ ઉત્સાહથી કરેલા દાન, ભાગ, વિલાસ વિગેરેમાં ધનના વ્યય થતો જોઈને લેાકેા ખેલે છે કે-ધન્ય છે આ શેઠને ધન્ય છે તેની લક્ષ્મીને કે જેના વડે અનેક જીવાને દુઃખમાંથી ઉધાર થાય છે. વળી હમેશા આંખને આનંદ થાય તેવા ઉત્સવે પણ તે કરે છે. આની લક્ષ્મી એ ઉત્તમ સ્થાન ગ્રહણ કર્યુ છે. '' આ પ્રમાણે સર્વે લેાકેા તારા વખાણ કરે છે. મારા સ્વામીની ત્યાગ ભાગ રહિત પ્રવૃત્તિ દેખીને લેક ખેલે છે કે-ધિક્કાર છે. આ શેઠ ને ધિક્કાર છે તેની લક્ષ્મી ને ! આ લક્ષ્મી જ મલીન છે, તે કોઈના ઉપયેગમાં આવતી નથી. આની લક્ષ્મી દુષ્ટ અને નિષ્ફળ છે. તે મળી તે કરતાં ન મળી હાતતે જ ઉત્તમ હતુ. કારણ કે તેનું નામ લેવાથી પણ કાંઈ અશુભ અનુભવવુ. પડશે.” આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેવા વાકયા. સાંભ
For Personal & Private Use Only
ક ૧૨૬
www.ainellbrary.org