________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૨
આર્ડમા
પહેલન
Jain Education Intel
સર્વાં જીવે સર્વ સંબધ વડે પેાતાના થઈ ગયા છે, તે પણ સ સંબંધ વડે તેના થયા હાય છે, માટે સ'સારનુ' એવુ સ્વરૂપ જાણીને સંસાર–સમુદ્રમાંથી તારવાને સમર્થ એવા ધર્માંમાં જ એકતિ એકધ્યાન કરવું. જે ધન પોતાને હાથે જ ધમ અને દાનમાં વાપર્યું' તે ધન ભવાંતરમાં સાથે આવે છે. જઘન્યથી પણ સન્માર્ગે વાપરેલ દ્રવ્યનુ દશગણું ફળતા મળે જ. અતિશુદ્ધ પરિણામથી ખર્ચેલ ધન તે સહસ્રગણું, દશ હજાર ગણુ, લક્ષગણું, કોટી ગણું અથવા તેથી પણ અધિક ફળ આપે છે. પાપમતિ પણ તેવી જ રીતે ફળ આપે છે, જેવી રીતે દહીં, ઘી, માખણ વિગેરેનું કારણ દૂધ છે, તેવી જ રીતે સ`સુખનુ અશ્વ કારણ ધર્મ જ છે, અને તેના આશ્રય કરનાર અવશ્ય સુખી જ થાય છે” આ પ્રમાણે ભવેદધિ તારનાર ધર્મોપદેશ રૂપી શિખામણ આપીને સાધુમુનિરાજ ખીજે સ્થળે ચાલ્યા ગયા. ત્યારપછી ધનસુ દરીએ તે નાગલને એલાવીને કહ્યું કે-“ અરે નાગલ ! તારે હુંમેશા મારે ઘેર રહી મારા ઘર સબ ́ધીનુ` કા` કરવું હોય તે કરવું, હું તને આજીવીકા આપીશ પણ તારા આ પુત્રને તારે અહી લાવવા નહિ, જ્યારે તે ઉંમરલાયક થશે, ત્યારે મારા ઘરના કાર્યોં તારા પુત્ર જ કરશે, પણ ત્યાં સુધી અમારે ઘેર તારે કામ કરવું અને આજીવિકા લઇ જવી. તેણે પણ ઉત્સાહથી તે સ્વીકાર્યુ.”
આ પ્રમાણે કેટલેાક કાળ પસાર થયા. એક દિવસ સુખે સુતેલા ભગદેવે એ કરતાં સાંભળી, તેમાંની એકે અન્યને કહ્યું કે-“ તું કાણુ છે ?.’’ખીજીએ કહ્યું સાવાહની લક્ષ્મી છું.' પહેલીએ પૂછ્યું કે-“તને કુશળ ક્ષેમ છે.! બીજીએ કહ્યું
For Personal & Private Use Only
સ્ત્રીઓને પરસ્પર વાત કે-“હુ ભાગદેવ કે “બહેન ! નવા
ક ૧૨૫
www.jainlibrary.org/