________________
શ્રી ધ ન્યકુમાર ' ચરિત્ર ભાગ ૨
ઉદરપૂર્તિ થાય તેટલું પણ અન્ન નહિ મળવાથી અતિ દુઃખ વડે કાળ ગુમાવે છે. કહ્યું છે કે “સ્વપુણ્ય માટે મળેલું ધન જે ખર્ચ તે નથી, પણ ખાડામાં સંતાડીને ગોપવી રાખે છે, અને ભગવતે નથી તે આ ભવ અને પરભવ બન્નેના સુખથી ઠગાય છે.-વંચિત થાય છે” વળી કહ્યું છે. કે- કાર્ય કરનાર નેકર હેય તે ઘરને સ્વામી થાય, અને ગુડસ્વામી હોય તે કર થાય. આ વાતને કેણુ સહે? અહો વિધિના વિલાસ વિષમ છે.”
આઠમ પલ્લવ
SA98888888888888888888888888888888
A
આ પ્રમાણે તે કૃપાળુ મુનિરાજે ધનદત્તને હિતકારી શિખામણ આપી. તે સાંભળીને પિતાને પતિ પાપના ખાડામાં પડે.” તે હકીકતથી ધનસુંદરી બહુ ગાઢ સ્વરથી રૂદન કરવા લાગી. સાધુએ ફરીથી પણ ઉપદેશ દ્વારા શિખામણ આપી કે–“ અરે મહાનુભાવ! શા માટે તારા આત્માને ખેદ પમાડે છે? સંસારને સ્વભાવ જ એવે છે. ભવાંતરમાં ગયેલી વસ્તુને પિતાની વસ્તુ પણે વિચારવી તે કઈને કામ આવતું જ નથી. અનેક દેથી સેવાતાં ચક્રવતીઓ પણ જ્યારે ભવાંતરમાં જાય, મૃત્યુ પામે ત્યારે તેને કઈ પણ સંભારતું નથી. આ જીવ કેઈ વખત મનમાં વિચાર આવતાં જ કાર્ય સાધે છે. ઘણા દેવનું આધિપત્ય કરે છે. વળી ફરીથી તે જ જીવ જડરૂપ એકેનિદ્રયપણામાં અથવા તિર્યંચનિમાં અશ્વ, ગધેડા રૂપે ઉત્પન્ન થઈને મહાદુઃખ પ્રાપ્ત કરે છે, તે વખતે કઈ પણ દેવ તેને સહાય કરવા આવતે નથી વળી તે તિર્યંચ યોનિમાંથી પાછો દેવ થાય છે. ચારે ગતિમાં ભટકતા જીવો પરસ્પર ભવસંતતિને લીધે દરેક જીવની સાથે અનેક પ્રકારનાં સંબંધથી જોડાય છે, તેથી તેમાં કાંઈ વિસ્મય પામવા જેવું નથી.
ક ૧૨૪
Jain Education Inter!
For Personal & Private Use Only
www.ainelibrary.org