________________
શ્રી ધન્યકુમાર
ચરિત ભાગ-૨
પલવ આઠમા
GSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSB
શેકાદિક અગ્નિથી બળતા લેકને જોઈને સંસારના ભયથી ઉદુવિજ્ઞ મનવાળા થયા છીએ અને રનના કરંડીયા જેવા આત્માને લઇને આપને શરણે આવ્યા છીએ તેથી ચાર ગતિનું દુઃખ નાશ કરવામાં સર્મથ એવું ચારિત્ર અમને આપો .” ગુરૂએ કહ્યું કે-“હે દેવાનુપ્રિય ! જેમ આત્માનું હિત થાય તેમ કરે, તેમાં કોઈને પણ પ્રતિબંધ ગણશો નહિ.” ત્યાર પછી ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે અશોકવૃક્ષની નીચે જઈને આભરણ અલંકારાદિક મૂકી દઈને સ્વયં પંચમુષ્ટિ લેચ કરવાના મિષે પાંચ પ્રમાદ અને શબ્દાદિ પાંચ વિષયને મૂળથી ઉખેડી નાખીને ફરીવાર ગુરૂ પાસે આવ્યા. પછી ગુરૂએ વિધિનુસાર પાંચ મહાવ્રત ધારણ કરાવ્યા. પછી રોહિણીની કથા સંભળાવીને ચારિત્રમાર્ગમાં દઢ કર્યા અને આનંદ પમાડે ભગવતીને સંયમ આપીને આને સંયમ માર્ગમાં પ્રવીણ કરજે, એમ કહીને મહત્તરા સાવીને સેપી દીધી ભોગદેવ મુનિ વિવિધ પ્રકારના વ્રત, શ્રત, સંયમ અને તપ ધ્યાનાદિકના રોગથી નિતિચારપણે ચારિત્ર પાળી અંતે અનશન કરીને સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમનાં આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને મહાવિદેહમાં મનુષ્યપણે જમ્યા તે ભાવમાં પણ ગ્યઅવસરે સંયમ ગ્રહણ કરીને ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામીને અનેક ભવ્ય જીને પ્રતિબંધ કરી, અંતે અનશન કરી પંચ હૃસ્વાક્ષર માત્ર કાળમાં ભેગને નિરોધ કરી સકળ કર્મને ક્ષય થવાથી ક્ષે ગયા. ભગવતી પણ તેવી જ રીતે મોક્ષે ગઈ.
હવે લમી રહિત થયેલે શ્રીદેવ દારિદ્રાવરથા પામીને ધન વિના વ્યાપારાદિક આજીવિકાનાં
કે ૧૨૦
Jain Education Inten.
For Personal & Private Use Only
www.jainelibrary.org