________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ-૨
પહેલવ આઠમ
Jain Education International
માર્દિકથી આત્માને સાચવજે અને જ્યારે અમારી જેટલી અવસ્થા થાય ત્યારે તું પણ આ જ રીતે શ્રીમદ્ ભાગવતી દીક્ષા ગ્રહણ કરજે. ’
આ પ્રમાણે સની સમક્ષ શિખામણુ આપીને વધતા જતા શુભપરિણામવાળા અને શુભધ્યાનથી ઉલ્લસાયમાન થયેલા મનવાળા શેઠ અધ્યવસાયના ચાળે શુભમનેરથ કરવા લાગ્યા, કે–હુ આવતી કાલે સવારે જન્મ, જરા, મરણાદિનાં દુઃખાથી રડિત એવું મુક્તિ સ્થાન મેળવવાના અવધ્ય કારણરૂપ અને સકળ કલ્યાણના એક ભાજનરૂપ સયમ ગ્રહણ કરીશ અને સયમ ગ્રહણુ કરીને વિવિધ પ્રકારના તપ સચમ વિનયાદિ વડે ચારિત્રને આરાધી સંસારના પાર પામીશ.” આ પ્રમાણે ભાવના ભાવતાં શયનગૃહમાં રાત્રે સુતા અર્ધરાત્રિ જતાં મહિલાનુ રૂપ ધારણ કરેલી લક્ષ્મી દેવીએ ભોગદેવ પાસેઆવીને કહ્યુ કે તમે મને ઈચ્છાનુસાર આપી ખાધી ભોગવી અને છૂટી મૂકી દીધી. વળી મારા ઉપર વિરકત મનવાળા થઈ સમયમાં રસવત થયા તેથી તમે તે મને છેતરી છે મેં' અનેક પુરૂષને છેતર્યાં છે પણ તમે મને છેતરી છે ! કહા હવે હું તમારૂં શું કાર્યાં કરૂ” ? ભોગદેવે કહ્યુ કે-“હવે મારૂ કાંઇ પણ કરવાનુ નથી તમારી ઈચ્છા હોય ત્યાં તમે સુખે જાએ.” તે સાંભળીને લમો અઢશ્ય થઈ અઠ્ઠાઇ મહાત્સવાદિ સંપુર્ણ થતાં આડંબરપુર્વક શિખિકામાં બેસીને ભાગવતીની સાથે પ્રશાંત નામના આચાર્યની સિમપે તેએ ગયા. ગુરૂના દર્શન થયા એટલે શિબિકામાંથી નીચે ઉતરી ખન્ને હાથ જોડીને ગુરૂની પાસે જઈ વિધિપૂર્ણાંક તેમને વંદના કરી વિન ંતી કરી કે હે કૃપાના ભંડાર અમે બન્ને રાગ દ્વેષ પ્રમાદ વિગેરેથી વિબિત થયેલા અને જન્મ, જરા,
મરણ
For Personal & Private Use Only
PIPTYA TWITTEઝટમ
૩ ૧૨૯
www.airnellbrary.org