________________
શ્રી. ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨
પલવા આઠમો
ટતી નથી, અર્થાત લઉમ.
પહેલાં જ તેને ત્યાગ કે
એગવતીની સાથે રથમાં બે
SSCIE3 888888888888888888888888888888
ળવા હું શકિતવંત નથી, તારે તેવું દુઃખ નથી, કાનને પ્રિય લાગે તેવી વાણી અને સુખ તારે માટે છે” આ પ્રમાણે તે બનેની વાત સાંભળીને ભગદેવે વિચાર્યું કે-“અહો ! આ બન્ને દુઃખી છે. આનું ચપળા એવું જે નામ છે, તે અર્થ સહિત છે, કારણ કે તેને સ્થિર કરે તે જગતમાં કઈ ઉપાય નથી. આ લકમ શૌચધર્મથી પણ સધાતી નથી. શૌચ કરતા પણ તેને નાશ થઈ જાય છે. તે ભકિતથી પણ સાધ્ય નથી, ભકિત કરતા પણ તે ચાલી જાય છે. યત્નપૂર્વક સંચય (ભેગી) કરીને રાખીએ તો પણ સ્થિર રહીને તે રહેતી નથી, અર્થાત્ લક્ષ્મી પુણ્યાધીન જ છે, તે આ સર્વનું તાત્પર્ય છે, તેથી જ્યાં સુધી દસ પુણ્યને અનુદય ન થાય ત્યાં સુધીમાં તેની પહેલાં જ તેનો ત્યાગ કરે તેને વાપરી નાખવી તેમાં જ શોભા છે.” આ પ્રમાણે વિચારીને બીજી સવારે સકળ સામગ્રી લઈને ભગવતીની સાથે રથમાં બેસી દાસ, નકર વિગેરેથી પરિવારે તે સ્વનગર પ્રતિ ચા, કેટલેક દિવસે પિતાને ઘેર પહોંચે. બીજે દિવસે તેણે ભગવતી ને કહ્યું કે-“સુભગે ! અમૂલ્ય મનુષ્યભવ પામીને પૂર્વ પુણ્યના ઉદયથી આપણને અપરિમિત ધન પ્રાપ્ત થયું છે, તેમાંથી યથાયોગ્ય સમયે ઈચ્છાનુસાર આપણે ખાધું પીધું. ભગવ્યું. વેચ્છાપૂર્વક આપ્યું. વિલાસાદિમાં વ્યય કર્યો. આપણી કોઈ પણ ઈચ્છા અપૂર્ણ નથી. સંસારમૈભવમાં કાંઈ પણ ન્યુનતા નથી, તેથી હવે પુણ્યને ક્ષય થાય તે પહેલાં જ તે લક્ષમીને ત્યજી દઈને આપણે
ચારિત્ર ગ્રહણ કરીએ, કે જેથી સંસાર અટવીમાં આપણને રખડવું ન પડે. પુણ્ય ક્ષીણ થતાં જ સેંકડો યથી રક્ષા કરીએ તે પણ લક્ષમી ચાલી જાય છે, તેથી તે જતી રહે તે પહેલાં જ આપણે તેને ત્યજી દેવું તે બહુ ઉત્તમ છે. ”
B8E0%B9%89%ESSSSSSSSSSSSSSSB SSASSSSSSBE
ક ૧૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org