________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૨)
આઠમ પલ
શા તેણે તે ધનદત્તકુમારને નાચતો અને તે દેધકવૃત્તની ગાથા બાલતે દેખે, અતિશય જ્ઞાની એવા તે
મુનિએ જ્ઞાન વડે તે સર્વવૃત્તાંત જાણીને કહ્યું કે “ અરે કુમાર ! હર્ષની ઉત્સુકતા એટલી બધી કરવી નહિ. કહ્યું છે કે -
विपदि धैर्यमथाभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः ।
यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ, प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ વિપત્તિમાં ધર્ય, અભ્યદયમાં ક્ષમા, સભામાં વાચાળપણું, યુદ્ધમાં બળ-શૂરવીરતા, યશની રૂચિ અને શ્રુતજ્ઞાનનું વ્યસન આ પ્રકૃતિથી સિદ્ધ થયેલા મહાત્માના ગુણે છે ” ઈન્દ્ર પણ પિતાના પુણ્યનું વર્ણન કરે તે લઘુતા પામે છે કહ્યું છે કે
%8288888888888888888888888888888
“ આપ વડાઈ જે કરે, તે નર લઘુઓ હંત ફીકા લાગે ચટક મેં, ક્યું સ્ત્રી કુચ આ૫ ગ્રહંત.”
શાસ્ત્રમાં કહ્યું છે કે પિતાના ગુણનું અને પરના દોનું વર્ણન ત્યજવું તેજ ગ્ય છે, વળી તારા પિતા સંચયશીલે કાંઈ પણ દાન આપ્યા વગર અને ધનના સમૂહને ભેગવ્યા વગર અનેક પાપ કરીને પાપસ્થાનક આચરીને ધન એકઠું કર્યું અને તે ધનના સંરક્ષણમાં જ એકરૂપ થયેલ તે આનંધ્યાનથી આયુકર્મની અપવર્તન કરીને મૃત્યુ પામી, આજ નગરમાં નાગિલ નામના આજન્મ દરિદ્રીને ઘેર પુત્રપણે ઉત્પન થયેલ છે. પુણ્ય નહિ કરેલ હોવાથી તે સ્થળે પણ તે માબાપ બનેને અનિષ્ટ થાય છે.
ક ૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.lainelibrary.org