________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨
પહેલવ આમે
Jain Education Intere
બધા ગૃહકાર્યાં રાત્રિ દિવસ કરતા હતા. તેની વહુ પણ તે જ શેઠના ઘરમાં ખાંડવું, દળવુ વિગેરે પ કરતી હતી. આ પ્રમાણે મહાપ્રયાસ વડે આજીવિકા તેઓ કરતા હતા. હવે તે દુગ તપત કા ખીજાશેડીઆએને ઘેર કાઈ કાય પ્રસંગે જતા હતા. ત્યાં ભિક્ષાને માટે આવતા સાધુઓને જોતા. તે શેડીઆએ 'મેશા મેટી ભક્તિથી અશનાદિ ચારે પ્રકારના આહાર વહેારવા માટે સાધુઓને આમ ત્રણ કરતા હતા, અને વારવાર આગ્રહ કરતા હતા, તેમજ અનેક પ્રકારના વસ્ત્ર, પાત્ર, ઔષધ વિગેરે લેવા માટે વિવિધ પ્રકારની ભક્તિ વચના વડે તેઓ વન તિ કરતા પણ સાધુએ જો નિર્દોષ અને યોગ્ય જાણતા તે જ ગ્રહણ કરતા હતા, નહિ તે લેતા નહાતા. સહજ અયેગ્ય હોય તે પણ નિલેૌભવૃત્તિથી લેતા નહોતા ગોચરી માટે ભ્રમણ કરતા ઘેર ઘેર ભિક્ષા લેવા તેમને સર્વે વિનંતી કરતા હતા, માર્ગોમાં આડા ઊભા રહીને આહાદિક માટે નિમંત્રણ કરતાં હતા, પરંતુ નિઃસ્પૃહી સાધુએ કોઈને ઘેર જતા અને કાઇને ઘેર જતા પણ ન હતા. જેને ઘેરથી સાધુ આહાર ગ્રહણ કરતા, તેઓ મનમાં અતિશય આનંદ પામતા અને નિધિના લાભથી પણ અધિક લાભ માનતા હતા; જેનાં ઘરેથી તે આહાર નહાતા ગ્રહણ કરતા તે અતિશય ખેદ કરતા અને આત્માને નિંદતા છતાં ખેલતા હતા કે:− અહે અમે નિર્ભાગીમાં શેખર છીએ કે જેથી મુનિમહારાજ અમારે ઘેર પધાર્યાં નહિ અને આવ્યા તે પણ અમે વહેારાખ્યું તે લીધું નહિ.” આ પ્રમાણે વારંવાર પશ્ચાતાપ કરતા હતા. તે સદુ પતાકા જોતો અને વિચારતા કે-અહા! આ મહાપુરૂષા પરમ નિઃસ્પૃહી છે. કારણ કે આવા મેટા શેઠીઆએ બહુમાન વડે આપે છે, તે પણ મહા સ્વાદિષ્ટ એવા મેદકા પણ ગ્રહણ કરતા નથી, અને કોઈને ઘેરથી ફક્ષ,
For Personal & Private Use Only
૩ ૧૧૭ www.ainellbiary.org