________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર
ભાગ ૨
પહેલવ આમા 18
250228 229 230 2股股
Jain Education Inter
મજૂરી કાણુ કરાવે ?
તેથી તેઓ પણ ગામ છોડી નાસી જવા લાગ્યા. આ પ્રમાણે નિર્ભાગ્યના ચેાગથી તે સંપૂર્ણ` નિધન થઈ ગયા, એટલે તે વિચારવા લાગ્યા કે, “ આપણે કૌશાંખીમાં શતાનિક રાજા પાસે જઈને સૌન્ય લાવી ભિલ્લુદીકને શિક્ષા કરીએ, કારણકે અહીંથી જતી વખતે ધન્યકુમારે તે રાજાને કહ્યું છે કે-“ મારા ગામોનુ તથા મારા કુટુ'બીનેાનુ' આપત્તિમાં આપ રક્ષણ કરજો અને સહાય આપો.' તે હેતુથી તેની પાસે જઈ કિસત સડાય લાવીને સુખેથી રહીએ.” આ પ્રમાણે વિચારીને કૌશાંબીમાં જવાને તેઓ તૈયાર થયા. તે જ દિવસે તે નગરમાં રાત્રિએ અકસ્માત્ અગ્નિના ભય ઉત્પન્ન થયા, પ્રબળ વાયુથી પ્રેરાયેલ તે અગ્નિને સમાવવાને કોઈ સમથ થયું નહીં. તે અગ્નિના ઉપદ્રવથી તેના પિતાના ઘરમાં રહેલ સવ વસ્તુએ ભસ્મસાત્ થઈ ગઈ, ઘરમાંથી કાંઈ પણ નીકળી શકયું નહી, માત્ર ઘણી મહેનતે ધનસાર અને તેની પત્ની બન્ને જણા શરીર ઉપર પહેરેલા વસ્ત્રસહિત જીવતાં બહાર નીકળ્યા. કોઈના મુખથી સવારે આ વાત સાંભળીને તે ત્રણે જણા ત્યાં આવ્યા તે સર્વે રાજમહેલ અને નાનામોટા બધા આવાસેાખળીને રાખ થઇ ગયેલા તેઓએ જોયા, તેજોઈ ને તેઓ બહુ ઉદ્વેગ પામ્યા, પરસ્પર એકબીજાના માં સામુ જોતાં તેએ નિ:શ્વાસ મૂકવા લાગ્યા. આ પ્રમાણે મનમાં દુ:ખ ધારણ કરતાં તેઓ તરફ જોઈને તેના પિતાએ કહ્યું કે- પુત્રો ! હવે તો બહુ થયું. પાપના ઉદયથી આજે આ બધું ભક્ષ્મસાત થઈ ગયુ. તેથી હવે શુ કરવું ? જેના ભાગ્ય થકી અચિ ંતિત રીતે પણુ જંગલમાં માંગલ થતું તે ધન્યકુમાર તેા ઘર ભરેલું મૂકીને ચાલ્યા ગયા, તે હાત તેા આવું થાત નહિ.” આ પ્રમાણે પિતાના મુખથી ધન્યની લાઘા
For Personal & Private Use Only
淨爐淨爐KBBBBBB 烧
- ૭૪
I www.jainellbrary.org