________________
શ્રી
અન્યકુમાર
ચરિત્ર ભાગ–૨
પલ્લવ આઠમે
Jain Education Internat9
સાંભળીને ભક્તિ અને રવભાવની હલકાઈ જેમણે મૂકી દીધી છે, તેવા ધનસારાદિક પૌરજના કોઈ પણ જાતની ઇચ્છા વગર ગુરૂમહારાજને નમસ્કાર કરવા આવ્યા. પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક ગુરૂને વાંદીને ધમ સાંભળવાની ઈમ્યાવાળા તેઓ ગુરૂની સન્મુખ ઉચિત સ્થાને બેઠા. એટલે ગુરૂમહારાજે તેમને ધ દેશના સાંભળવાને તત્પર જોઈ ચારે ગતિના કલેશને નિવારનાર ચાર પ્રકારનો ધમ કહી સભળાવ્યા. તેમાં કહ્યું કે“સવ સમીહિત સપાને આપનાર દાનદિક ધર્મના ચારે ભેદો વિધિપૂર્વક આરાધે કલ્પદ્રુમની જેમ તે ફળે છે. તે ચારૂં ધર્મોમાં પણ દાનધમ સર્વાંથી પ્રથમ છે. જૈનધર્મીનુ મૂળ દયા જ કહેલ છે, તે તેમાં અભયદાન રૂપે છે. કહ્યુ છે કેઃ
अभयं सुपत्त दाणं, अणुकंपा उचिय कित्तिदाणं च ।
दोहिंपि मुक्खा भणिओ, तिन्नवि भोगाइआ दिन्ती ॥
દાનના પાંચ પ્રકાર કહેલા છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. તેમાં પ્રથમના એ દાન મેાક્ષ આપે છે. જ્યારે ખીજા ત્રણ દાન ભેાગાદિક આપે છે.
દાનના ગુણુથી આલેાક અને પરાકમાં જીવ જગત્વલ્લભ થાય છે. દાની જે કાંઈ ઈચ્છે તે સ તેના મુખત્રે હાજર થાય છે, દાનીને ઇચ્છા માત્ર કરવાથી સ` સ`પદા આવી મળે છે, તે પ્રત્યક્ષ દેખાય છે.
દાતા વડે જ નગરી શોભે છે. તેમાં પણ સુપાત્ર દાન વડે વિશેષ પુણ્ય અને યશ મળે છે. કહ્યું છે કે
For Personal & Private Use Only
防烧平平平淡防保健健烧烧
* <
www.jainelibrary.org