________________
શ્રી ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ આઠમી
匆匆院院级双双码院院匆匆图网院院识说说网
દિવસ સુધી આપના હિતશિક્ષાના વચને અમે અંગીકાર કર્યો નથી, ઊલટાં કુળમાં કલ્પતરૂતુલ્ય નાના બંધ ઉપર માત્સર્યભાવ ધારણ કર્યો છે, તેથી અમારા અતિશય ઠેષના દોષથી જ અમને વારંવાર દુઃખ પ્રાપ્ત થયા કર્યું છે. છેવટે દેએ અમને પ્રતિબોધ આપ્યું, ત્યારે જ અમારા હૃદયમાં રહેલ અજ્ઞાનનો દેષ નાશ પામ્યો છે. હવે તેના જ ભાગ્યબળથી સુખસંપત્તિનો વિલાસ અમે કરીએ છીએ, આજ સુધી અમે આપની આજ્ઞાન ખંડનરૂપ મહાન અપરાધ કર્યો છે, તેની આપ ક્ષમા કરે. આપ ક્ષમા કરવાને
ગ્ય છે, તેથી અમારે અપરાધ ખમશે.” ધન્યકુમારે પણુ બધુ, ઘર, ધન, સંપત્તિ વગેરે પિતાને સ્વાધીન કરી દીધું. પિતે નિશ્ચિત થઈ જઈને માબાપની ભક્તિ કરવા લાગે. ઉદારતા અને માબાપની ભક્તિ તેજ મોટાઓનું કુળવ્રત છે. આખા નગરમાં ધન્યકુમારના ગુણનું વર્ણન થવા લાગ્યું તથા પ્રશંસા થવા લાગી. રાજાએ પગુ ત્રણે પુત્ર સહિત ધનસાર શેઠને બોલાવીને વસ્ત્રાભૂષણાદિકથી તેમનો સત્કાર કરી તેમને બહમાન આપ્યું. આ પ્રમાણે માતાપિતા અને બંધુઓ સહિત રાજાના જમાઈ અને ગુણાના સમૂનારૂપ તથા સર્વે લેકમાં માનનીય ધન્યકુમાર સંપૂર્ણ સુખ ભોગવવા લાગ્યા.
$SSSSSSSSSSSSSSSSSSSSSBBS 23883
એ પ્રમાણે હંમેશા વૃદ્ધિ પામતી ધન, ધાન્ય, ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરેથી વધતી જતી યશકીર્તિથી ધન્યકુમારે કેટલાક કાળ આનંદમાં પસાર કર્યો. એકદા રાજગૃહી નગરીના ઉપવનમાં અજ્ઞાનના અંધકારરૂપી ભાર દર કર્યો છે, જેમણે એવા તથા સર્વ વિશ્વના પદાર્થોને પ્રકાશના સાક્ષાત્ સૂર્ય સમાન ધમશેષ નામના સૂરિ મહારાજ મેટા સાધુ સમુદાયથી પરિવરેલા પધાર્યા. ગુરૂ મહારાજના આગમનના સમાચાર
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org