________________
ધન્યકુમાર
ચરિત્ર
ભાગ-૨
જવરવાળા પુરુષની અને લકસીવંતની એક સરખી સ્થિતિ હોય છે. વરીને ભજન ઉપર, ત્યારે ધનવંતને ભક્ત એટલે સેવક ઉપર ઠેષ થાય છે. જવરીને જળની ઉપર પ્રીતિ થાય છે, ત્યારે ધનવંતને મૂર્ખ ઉપર પ્રીતિ થાય છે, જવેરીને મોટી લાંઘણ કરવી પડે છે ત્યારે ધનવંતને મોટાઓની આજ્ઞા ઉલંઘવાની ઈચ્છા થાય છે. જવરીનું મુખ કડવું, ખાટું રહે છે, ત્યારે ધનવંતના મુખમાં કટુતા હોય છે.”
પલ્લવ આઠમે
AMBBSN932GB8ZJE5%B8
TAGSSSSSSSSSSSSSSSSS
“હે રાજકુમાર ! જ્યાં સુધી લકમી હોય છે, ત્યાં સુધી રાજ્ય અનેક શેકનું બંધન રહે છે. વળી રાજ્ય પાતાળની જેવું દુપુર કેઈથી ન પૂરી શકાય તેવું છે, ખળપુરુષની સંગતિની જેમ વિરસમાં છેડે લાવનાર છે, પણ્યાંગનાની પ્રીતિની જેમ ધનલભ છે, તરૂણીના આંખના પલકારાની જેમ ચંચળ સ્વભાવી છે, ક્ષણમાં ઝબકતી વીજળીની જેવું અસ્થિર સ્વભાવી છે, અજ્ઞાનીના વચનની જેમ દારૂણ પરિણામ લાવનાર છે, સંધ્યાના રંગના વિલાસની જેમ અજ્ઞાત રીતે ઉત્પત્તિ અને નાશવાળું છે, સમુદ્રના તરંગમાં નાખેલ તેલના વિસ્તારની જેમ અસ્થિર રચનાઓને વિસ્તાર કરનાર છે. કરંડીમાં રાખેલ સર્પની જેમ એ પ્રમત્તપણે પળાય તે પાળી શકાય તેવું છે, અને પ્રત્યેક ક્ષણે રૌદ્રધ્યાનના વિકપનું મૂળ છે. લક્ષ્મી જ વિકાર કરનાર છે, તેમાં પણ રાજ્યલમી તો વિશેષ વિકાર કરનાર ને વિઠળતા આણનાર છે. કારણ કે રાજલક્ષમીથી
સંવૃત્ત થયેલા પુરુષે વિશાળવેચનના હોય છતાં પણ અંધ પુરુષની જેમ સમ્મુખ આવેલ મનુષ્યને Bી પણ દેખતાં નથી, બીજા જણાવે ત્યારે જ જાણે છે. કાન સહિત હોય છતાંય પાસે બેલાતું હોય તે પણ
For Personal & Private Use Only
Jain Education Inteman
www.ainelibrary.org