________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
પલ્લવ
આઠમે
Jain Education Intern
બેસીને ઘણાં સેવકાથી પરિવરેલા વિશાલપુર નગર તરફ ચાલ્યા. તે નગરમાં પ્રવેશ કરીને ભવિતવ્યતાના યાત્રથી દુતપતાકાની પત્ની દુગી લાને કોઈ કામ માટે માર્ગમાં જતી તેણે દીઠી, એટલે તેને ખેલાવીને ભાગદેવે પૂછ્યું કે અરે બહેન ! તું સંચયશીલ સાવાહનું ઘર કયાં છે? તે તું જાણે છે ? ” તેણે કહ્યું કે મારી પછવાડે આવે, હુ તેનુ ઘર દેખાડું, તેએ તેની પાછળ ગયા એટલે તેણીએ સ`ચયશીલ સા વાહનું ઘર બતાવ્યું. તેના ગૃહદ્વારની વેદિકામાં સંચયશીલ સાથ વાહની પત્ની ધનસુ ંદરી બેઠી હતી. તેને જોઇને ભેગદેવે પૂછ્યું કે-“ સુભગે ! મહેન ! આ સ`ચયશીલ સાવાહનુ ઘર છે ? તેણીએ કહ્યુ “હા, આ તેમનુ ઘર છે.” ભેગદેવે પૂછ્યુ કે શેઠ ઘરમાં છે? ” તેણીએ કહ્યું “ ના તે ખજારમાં ગયા છે.” ફરીથી ભાગદેવે પૂછ્યુ કે “ ભાગ્યવિત ! તમારા ઘરમાં દુતપતાકા નામના કોઈ નકર રહે છે ? ” તેણીએ કહ્યુ થેાડા દિવસ પહેલાં હતા. ભગદેવે પુછ્યું કે હમણાં તે કયાં ગયા છે તેણીએ કહ્યું કે તેને મરી ગયે નવ મહિના થયા છે, પણ આપની જેવા શેઠને તેનું શું કામ પડયુ છે?'' પછી ભાગદેવે કેવળી ભગવંતે કહેલ વૃત્તાંત કહી ખતાવ્યા. તે વખતે સંચયશીલ સા॰વાહ પણ ત્યાં આવ્યા. પરસ્પર શિષ્ટાચારપૂર્વક જુડ઼ાર કરીને બન્ને મળ્યા અને કુશળ ક્ષેમની વાત પૂછી. ભોગવે મનમાં વિચાર્યું કે- કેવળી ભગવંતના વચન અન્યથા થતાં જ નથી, તેથી હું અંગે નિવાસ કરીશ તે મારા સ ંદેડ ભાંગશે. તેમનાં વચન સાચાં અને ગુણકારી જ નીવડશે, તેથી અગ્રે નિવાસ કરું,” આ પ્રમાણે મનમાં નક્કી કરીને સંચયશીલને તેણે કહ્યુ કે હું શેઠ ? અમને એક સુંદર ઘર ભાડે લઈ આપે। સંચયશીલે પણ પાતાના ઘરની પાસેનું જ પેાતાનું એક મોટું ઘર ખતાળ્યું. ભગદેવ શેઠ ભાડુ
For Personal & Private Use Only
ક ૧૧૨
www.jainlibrary.org