________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૨
પલ્લવ આમા
Jain Education Ine
ઠરાવીને ત્ય રહેવા લાગ્યા. એક દિવસ સ`ચયશીલની પત્ની ધનસુંદરી કે જેણે ગભ ધારણ કર્યાં હતો. તેગું નવમાસની ગભસ્થિતિ પૂર્ણ થતાં એક પુત્રને જન્મ આપ્યા. સવે ઘરમાં રહેલા મનુષ્યને અપુત્રીઆને પુત્ર પ્રાપ્તિ થવાથી ઉત્સાહ થયા. શેઠ તે વખતે બજારમાં ગયા હતાં. ત્યાં એક દાસી મેોટા લાભની આશાથી દોડતી ગઈ, અને દુકાને બેઠેલા શેઠને હષ પૂર્ણાંક વધામણી આપી. કૃષ્ણમાં અગ્રેસર એવા શેડ તે સાંભળી ને કહ્યું કે-“ સારૂ થયુ” પછી તેને કાંઈ પણુ આપ્યા વિના વિસર્જન કરી. કેટલાક શેઠીઆએ તે સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યા. અને મોઢામાં આંગળી નાખીને એક બીજાના કાનની પાસે આવીને કહેવા લાગ્યા કે“ અહા ! આનું કૃપણપણું, ધીઠાપણું અને નિર્લજપણું કેટલું છે? તેર કરોડ દ્રવ્યના સ્વામીની આટલી બધી કૃપણુતા ! અરે આવી વૃદ્ધાવસ્થામાં કુળક્રમને સાચવી રાખનાર પુત્ર થયા, પણ કાંઇ વધામણી પણ આપી નહિ. આ તે કેવા નિજ ? આનું હૃદય કેવુ" કઠણ હશે ? આમ વાત કરે છે તેવામાં એક વાચાળ શેડ ખેલ્યા કે અરે શેઠ! પુત્ર જન્મની વધામણીમાં શું આપ્યું? ' શેઠે કહ્યું “ તેમાં શુ' આપવું ? મનુષ્યની શ્રી મનુષ્યને પ્રસવે છે, તેમાં શુ આશ્ચય? શું એમાં કાંઈ નવીન લાભ થયા? ઉલટા સુવાવડના સમય સાચવવા માટે અનેક કરિયાણા તથા ઘી ગોળ વિગેરેના ખર્ચ થશે ! ત્યારપછી પુત્રના પાલનમાં પશુ માટે ખર્ચ થશે. આ દીકરાએ તે ધન ખર્ચના દરવાજો ઉઘાડયા.” તે સાંભળીને અજારમાં બેઠેલા સર્વે યાપારીઓ હસવા લાગ્યા.
ઘરેથી આવેલી દાસી વિલખી વદનવાળી થઇ. આશાભંગ થયેલી ઘેર ગઈ અને તે સ` વૃત્તાંત
For Personal & Private Use Only
૩ ૧૧૩
www.airnellbrary.org/