________________
શ્રી
ધન્યકુમાર ચિત્ર
ભાગ-૨
પહેલવ આમા
Jain Education International
સતત ચાલ્યા આવતા ખીજા પાપના ભાગીદાર થવું પડે છે. શ્રેણીબદ્ધ પાપ પછીના ભવમાં પણ ચાલ્યુ આવે છે, તેથી અસ્ખલિત રીતે દાન દેજે અને સ્વૈચ્છાનુરૂપ-અનુકૂળ પડે તે રીતે ભાગ ભોગવજે.” આ પ્રમાણે દાનમાં રસવાળી એવી ભાગવતીને તેના પતિએ અધિક દાન દેવામાં ઉત્સાહિત કરી, ત્યાર પછીી તે વિશેષ રીતે સુપાત્રદાનાદિક ઉત્સાહપૂર્વક દેવા લાગી. જે કાંઈ જે કોઇ માગે તેને તે આપતી હતી, કેઇને ના પાડતી નહેતી, આ પ્રમાણે કેટલાક કાળ પસાર થયા.
એક દિવસ તે નગરના ઉદ્યાનમાં લેાકાલેાકના પદાર્થાને પ્રકાશ કરવામાં સૂર્ય સમાન કેવળીભગવંત પધાર્યાં. તેને વાંઢવા માટે સવે લેાકેા ગયા. ભાગદેવ પણ તેમનું આગમન સાંભળીને ભગવતીની સાથે તેમને વાંદવા ગયા, કેવળીને દેખતાં જ પાંચ અભિગમન સાચવવા પૂર્વક વંદના કરીને તથા સ્તીને તે યાચિત સ્થાને ખેડા. કેવળી ભગવતે સંસાર ઉપર બૈરાગ્ય ઉપજે તેવીધ દેશના દીધી. પછી સમય મળતાં ભગદેવે વિન’તી કરી કે-“ભગવન્ ! દાનનું ફળ શું ? ” કેવળીએ કહ્યુ` કે-“ હે દેવાનુપ્રિય ! તે જાણવા માટે વિશાલપુર નગરે જઈ સંચયશીલ સાČવાહના દુતપતાકા નામના નાકરને પૂછો.” ભેગદેવે ‘તત્તિ' કહીને ગુરુનુ વચન પ્રમણ કર્યુ. સમય થયેા એટલે દેશના સમાપ્ત થઈ, તેથી લાકે આવ્યા હતાં તેમ સ્વગૃહ તરફ્ ચાલ્યા ગયા. કેવળી ભગવ ંત પણ કેટલાક દિવસ સુધી સ્થિરતાથી ત્યાં રહી ભવ્ય જીવાને પ્રતિબોધીને ખીજા ક્ષેત્રમાં વિદ્યુાર કરી ગયા.
ત્યારપછી કેવળીનાં વચનની સત્યતા સિદ્ધ કરવા માટે ભાગદ્વેવ ભગવતીની સાથે રથાદિક વાહનમાં
For Personal & Private Use Only
૩ ૧૧૧ |7|www.airtebrary.org