________________
શ્રી
ધન્યકુમાર ચિરત્ર
ભાગ-૨
પહેલવ
આઠમે
Jain Education Intemat
ધનસુંદરી પાસે કહ્યો, સાંજે શેઠ ઘેર આવ્યા, ત્યારે ઘરના અધા માણુસેએ એકઠા થઈને શેઠને કહ્યું કે“ સ્વામિન તમે શું કર્યુ? તમારે પુત્ર ન હતો તે થયા, છતાં વધામણી કાંઇ કેમ ન આપી ? મજારમાં બેઠાં છતાં કાંઈ લજ આવી નહી ? ” તે સાંભળીને ફરીથી ત્યાં પણ પૂર્વની માફક જ ઉત્તર ઈને શેઠ અહાર ચાલ્યા ગયા, એક કાડીનેા પણ ખર્ચ કર્યું નહિ. સુવાવડ પૂરી થયા પછી એક દિવસ ધનસુ દરી તથા કુળવૃદ્ધાએ પરસ્પર વિચાર કર્યાં કે- આ શેઠ તે આવા અવસરે પણ કાંઈ ખર્ચ કરતા નથી. પથ્થરની જેવું કઠણ હૃદય કરી નિજ થઈને બેઠા છે, પરંતુ આપણે જ્ઞાતિ તથા ગેત્રીઓને જમાડયા વગર મૈ।તું કેવી રીતે દેખાડી શકશું? વળી ગયેલા અવસર પા આવતા નથી.” આ પ્રમાણે વિચારીને ધનસુ દરીએ સાથ વાને કહ્યુ - પ્રિયન્તમ ! પુત્રીઆ એવા આપણને મહાભાગ્યના ઉદયથી પુત્ર આવ્યા છે, પણ તમે તેા દાન તથા ભાગમાં કૃપણુ થઈ જઈને પ્રાપ્ત અવસરે પણ કાંઇ ખર્ચ કરતા નથી. આવી કૃપણુતા કરીને આ ભારભૂત લમી વડે તમે શુ કરવા ઇચ્છે છે ? આયુષ પૃ થશે, એટલે આ અધુ અગે જ પડ્યુ. રહેશે. સાથે તે માત્ર ધન ઉપાર્જન કરતાં એકઠુ' કરેલ પાપ જ આવશે. અવસરે પણ ધનનો વ્યય કરીએ નહિ તે પછી જ્ઞાતિ તથા સ્વજન સબ ધીમાં કેવી રીતે રહી શકાય! માટે જો તમે કાંઈ ખર્ચ નિહુ કરે તે હુ' ઘરેણાં વગેરે વેચીને અવસર આવ્યે ખર્ચ જરૂર કરીશ.” આ પ્રમાણે ધનસુ દરી સાથે ઘરમાં રહેલા બીજા માણસોએ પણ શેઠને ઠપકો દીધા એટલે સા વાહસર્વે ને ઠપકા સાંભળીને વ્યાકુળ થઇ ગયા અને મહાચિંતામાં નિમગ્ન થઈ જઈ ને વિચારવા લાગ્યું કે- અરે ! જેવી આ ગૃહિણી છે. તેવા જ આખા પિરવાર પણ એકઠા થયેલા છે. ! તેએ શુ' જાણે છે? શુ' ધન
For Personal & Private Use Only
૩ ૧૧૪
www.airnellbrary.org