________________
ધન્યકુમાર
ચરિત્ર ભાગ-૨
લાગ્યા અને તે જાય ત્યારે તેનાં ગુણોનું વર્ણન કરતાં બોલવા લાગ્યા કે “ અહો ! પરદુઃખભંજનના જ એક સ્વભાવવાળા આનું જીવિતવ્ય સફળ છે, તેણે પ્રાપ્ત કરેલી બદ્ધિ બહુ પ્રશંસનીય છે. કારણ કે હંમેશા તે પરોપકાર પરાયણ રહે છે. તેનું નામ ગ્રહણ કરવાથી પણ સુખ થાય છે, અને એ આપણું નગરની શોભા છે.”
પલવા આઠમે
88888888888888888888888888888888
આ પ્રમાણે ત્રણે વગ સાધવામાં તત્પર ભગદેવ શેઠ સુખેથી કાળ નિર્ગમન કરતા હતા. તેને ભગવતી નામે પત્ની હતી. એક દિવસ તેની પાસે જઈ ને શેઠ કહેવા લાગ્યા કે-“ પ્રિયે તું યથેચ્છ દાન આપ, તેમાં જરાપણ વિલંબ કે કૃપણતા કરીશ નહિ, વળી જેવાં ગમે તેવાં વસ્ત્રો કે આભરણે કરાવ, તેમાં મારી તરફની જરાપણ શંકા કરીશ નહિ, ઐહિક બેગ અને વિલાસમાં જરાપણુ કૃપણુતા કરીશ નડિ, વિશેષ શું કહ્યું? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી જ લમી રહે છે, પુણ્ય પૂર્ણ થાય તે પછી સે યત્ન કરીએ, તો પણ રહેતી નથી, તેથી લમી છે, ત્યાં સુધી થાય તેટલું પુણ્ય અને દાન કરજે. ઉભયલેકના સાધન વડે જ લમી સફળ થાય છે, તેથી પ્રિયે ! દાન તથા ભેગાદિક વડે હાલમાં મળેલી લક્ષ્મીનું ફળ મેળવજે આગળ ઉપર પલકનું હિત થઈ શકે, તેટલા માટે આપણે ચારિત્ર શ્રણ કરશું. હે પ્રિયે! હાથીના કાનની જેવી લક્ષમી ચપળ છે, તેને વિશ્વાસ કરવા જેવું નથી. જે દીધું, જે ભગવ્યું અને જે પિકારનાં કાર્યમાં વાપર્યું તે જ ધન પિતાનું જાણવું. બીજું બધુ પારકાનું અને પાપ હેતુ માટે એકઠું થયેલું ગણવું, કારણ કે પરભવમાં પણ તે લક્ષમી મેળવતા બાંધેલ પાપથી
WEBSEASYBB88888888888888888888888888
ક ૧fo
Jain Education Inter
For Personal & Private Use Only
www.jainelibrary.org